Big Boss 13નો ભાગ નથી બનવા માંગતા આ 7 સુપરસ્ટાર્સ, એક જ ઝાટકે ના પાડી દીધી

Big Boss 13નો ભાગ નથી બનવા માંગતા આ 7 સુપરસ્ટાર્સ, એક જ ઝાટકે ના પાડી દીધી

સલમાન ખાનના બહુપ્રતિક્ષિત શો બિગ બૉસ 13ની જાહેરાત ટૂંક સમયમાં જ થવાની છે. એવામાં મીડિયામાં હવે કેટલાક કંટેસ્ટન્ટના નામ સામે આવ્યાં છે. આ બધા એવા કંટેસ્ટન્ટ છે જેમનો બિગ બૉસ 13 માટે સંપર્ક કરવામાં આવ્યો. અહેવાલ મુજબ રેપના કેસમાં જેલ જઈ ચૂકેલ ટીવી સ્ટાર કરણ ઓબેરોયને પણ આ શોમાં સામેલ થવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.

આની સાથે જ માહિકા શર્મા અને દેવોલીના ભટ્ટાચાર્જી પણ શોનો ભાગ બનતી જોવા મળી શકે છે. કોંસેપ્ટના હિસાબે આ વખતે બિગ બૉસને પહેલેથી જ દિલચસ્પ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

માત્ર સેલિબ્રિટી પર ફોકસ

માત્ર સેલિબ્રિટી પર ફોકસ

આ શોનું સમગ્ર ફોકસ માત્ર સેલિબ્રિટી પર હશે. જેને પગલે શો માટે કેટલાય નામી સ્ટાર્સનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહિ અન્ય સીઝનના મુકાબલે સલમાન ખાન આ સિઝન માટે 400 કરોડની ફી લઈ રહ્યા છે. બિગ બૉસ 12માં સલમાન ખાનની ફી 300 કરોડ રૂપિયાની આજુબાજુમાં હતી, જે હવે 100 કરોડ વધી ગઈ છે. હાલ ચલો તમને એવા નામ વિશે જણાવીએ જેમણે બિગ બૉસ 13ના પ્રસ્તાવનો એક ઝાટકે ઈનકાર કરી દીધો છે.

વિવેક દહિયાની પત્ની

વિવેક દહિયાની પત્ની

એવા અહેવાલ મળ્યા હતા કે બિગ બૉસ 13 માટે વિવેકની પત્ની દિવ્યાંકા ત્રિપાઠીએ આ શોનો ભાગ બનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.

ઝરીન ખાન

ઝરીન ખાન

સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાનને પણ શોમાં લાવવા માટે મેકર્સે ઈચ્છા જતાવી હતી પરંતુ તેમણે પણ શોમાં આવવાનો ઈનકાર કરી દીધો.

બૉક્સર વિજેન્દ્ર સિંહ

બૉક્સર વિજેન્દ્ર સિંહ

ખબર છે કે બૉક્સર વિજેન્દ્ર સિંહને પણ શોનો ભાગ બનાવવા માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. તેમણે પણ ઈનકાર કરી દીધો છે.

હિમાંશ કોહલી

હિમાંશ કોહલી

સિંગર નેહા કક્કડ સાથે બ્રેકઅપ કરી ચૂકેલ હિમાંશ કોહલીએએ પણ સોમાં આવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડેને પણ શોમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. તેમણે પણ ઈનકાર કરી દીધો છે.

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ

કૉમેડિયન રાજપાલ યાદવે કહ્યું કે તેમને બિગ બૉસનો પ્રસ્તાવ મળ્યો છે. પરંતુ તેઓ શોમાં નહિ જઈ શકે.

કરણ પટેલ

કરણ પટેલ

કરણ પેલનું નામ પણ આ શો સાથે જોડાઈ રહ્યું હતું. પરંતુ તે પણ આ શો માટે ઈનકાર કરી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X