પોર્ન ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રીઓને ફિલ્મોમાં પણ મળી સફળતા, આ નામ વાંચીને ચોંકી જશો
પોતાની એક્ટિંગ અને બોલ્ડ સ્ટાઈલથી હેડલાઈન્સમાં રહેતી આ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે.
પોતાની એક્ટિંગ અને બોલ્ડ સ્ટાઈલથી હેડલાઈન્સમાં રહેતી આ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીએ જે પોર્નની દુનિયામાંથી બહાર આવી અને ફિલ્મોમાં પોતાના પાત્રોથી ધૂમ મચાવી.

સની લિયોન
પોતાની અદભુત અભિનયથી લોકોનું દિલ જીતનારી અભિનેત્રી સની લિયોન પહેલી અભિનેત્રી નથી, જેણે પોર્ન સ્ટારમાંથી ફિલ્મી દુનિયામાંપગ મૂક્યો હોય.

કેમેરોન ડાયઝ
કેમેરોન ડિયાઝ 49 વર્ષની છે, તેની શરૂઆતની હોલીવુડ કારકિર્દીમાં "નેકેડ ગર્લ" અને "શી એન્ટ નો એન્જલ" જેવા વીડિયોમાં જોવા મળીહતી.

મેરિલીન મનરો
જાણીતી અભિનેત્રી મેરિલિન મનરોએ 1949માં 50 ડોલરમાં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. જે બાદ તેણે ફિલ્મી કરિયરમાં પગ મૂક્યો હતો.

શાશા ગ્રે
શાશા ગ્રે, જે પહેલી પોર્ન સ્ટાર હતી, કે જેણે પોતાની ડેબ્યૂ ફિલ્મથી હોલીવુડની સિરીયસ અભિનેત્રીની ઈમેજ બનાવી હતી.

હેલેન મિરેન
હેલેન મિરેને પોર્નો એપીક 'કેલિગુલા'માં રોમન સામ્રાજ્ય અને વેશ્યાની ભૂમિકા ભજવી હતી, જેમાં તેણીએ ઘણી વખત સેક્સ કર્યું હતું, પરંતુતે પછી અભિનેત્રીએ પોતાને લીડ એક્ટ્રેસ તરીકે સ્થાપિત કરી હતી.












Click it and Unblock the Notifications
