Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Biggest Hits 2022: વર્ષ 2022 માં બોલિવૂડની આ ફિલ્મોએ કરી બમ્પર કમાણી, આ મોટા એક્ટર્સનો રહ્યો દબદબો

બોલિવૂડ માટે વર્ષ 2022 સારુ રહ્યુ હતુ. તેમ કહી શકાય કોરોના કાળ દરમિયાન પણ ફિલ્મો થીએટર્સમાં ચડી હતી અને ચાલી પણ હતી. જેથી બોલીવૂડમાં કોરોના કાળ દરમિયાન આવેલા મંદીમાથી રાહત મળી હતી.

વર્ષ 2022 માં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે કઇ ખાસ નથી રહ્યું. મોટા પડદા પર રિલીજ થયેલી મોટા ભાગની ફિલ્મો ફ્લોપ રહી છે. તો બીજી તરફ સાઉથની ફિલ્મોની વાત કરવામાં આવે તો તે ફિલ્મોએ મોટી કમાણી કરીને હીટ રહી હતી. અક્ષ્ય કુમારની વર્ષ 2022 માં સૌથી વધારે ફિલ્મો રિલીજ થઇ હતી તેમાથી મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી. આ વર્ષે ઘણી એવી પણ ફિલ્મો હતી જેણે ફેન્સના દિલ જીતી લીધા હતા. બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યુ હતુ. આપણે 2022 માં અત્યાર સુધીમાં રિલીજ થયેલી ફિલ્મો વિશે જણાવીશુ જેણે બોક્સ ઓફિસ પર જોરદાર કામણી કરી છે.

ધી કાશ્મીર ફાઇલ્સ

ધી કાશ્મીર ફાઇલ્સ

વિવિક અગ્નિહોત્રીની આ ફિલ્મ લગભગ 250 કરોડના બજેટથી તૈયાર થઇ હતી. પરંતુ તેમામ વિવિદો છતા આ ફિલ્મે 314 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મની સ્ટોરી કાશ્મીરી પંડિતો પર આધારીત હતી. તેમના પર થયેલા અત્યાચારોને ફિલ્મમાં દર્શવામાં આવ્યા હતા. આ ફિલ્મે સફળતા મેળવી છે. કોરોના મહામારીને લીધએ લોકો થીએટરમાં ફિલ્મો જોવા માટે ઓછા જઇ રહ્યા હતા.

બ્રહ્માસ્ત્ર

બ્રહ્માસ્ત્ર

તમામ વિવાદો અને ફિલ્મને કરવામાં આવેલ બોયકોટ કરવા છતા રણબીર કપુરની બ્રહ્મસ્ત્રએ ઘણો સારી કમાણી કરી હતી. જો કે ફિલ્મ ફૈન્સને કઇ ખાસ ઇ્મ્પ્રેશ નથી કરી શકી. ફિલ્મમાં દેખાડવામાં આવેલ વીએફએક્સે ફિલ્મમાં દર્શકોને આર્કષિત કર્યા હતા. બ્રહ્મસ્ત્રએ લભભગ બોક્સ ઓફિસ પર 440 કરોડની કમાણી કરી હતી.

ગંગુભાઇ કાઠિયાવાડી

ગંગુભાઇ કાઠિયાવાડી

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડી વર્ષની શુરાથમાં 25 ફેબ્રુઆરીના રોજ રિલીજ થઇ હતી. નાના બજેટમાં બનેલી ફિલ્મે લગભગ 220 કરોડની બિઝનેશ કર્યો હતો. ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યુ હતુ. ફિલ્મમાં આલિયા ભટ્ટની એક્ટીગની ફેન્સે ઘણી વખાણ કર્યા હતા. આ ફિલ્મને આલિયા ભટ્ટની કેરિયરની સૌથી બેસ્ટ ફિલ્મોમાની એક માનવામાં આવે છે.

ભૂલ ભૂલેયા,

ભૂલ ભૂલેયા,

કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 20 મે ના રોજ રિલીજ થઇ હતી. ફિલ્મમાં કાર્તિક આર્યન સિવાય કિયારા અડવાણી, અને તબ્બુ પણ લીડ રોલમાં હતી. આ ફિલ્મ પાસેથી દર્શકોને બહુ ઓછી ઉમીદ હતી. અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન ખાસ કમાલ નથી કરી શકે પરંતુ જેવી આ ફિલ્મ થીએટરમાં રિલીજ થઇ તો બોક્સ ઓફિસ પર ફિલ્મે કમાલ કરી દીધી હતી. આ ફિલ્મે લગભગ 226 કરોડ રૂપિયાની કમાણી કહતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X