2022 માં ડેટિંગને લઇને રહ્યા આ સ્ટાર્સ રહ્યા સમાચારોમાં ,સલમાનથી કાર્તિક આર્યન સુધિના લીસ્ટમાં સામેલ

વર્ષ 2022 માં ઘણા સ્ટાર્સના ડેટિંગની ચર્ચાને લઇને સમાચારોના ભાગ બન્યા હતા જેમા સલમાન ખાન થી લઇેન કાર્તિક આર્યન સુધિના સ્ટાર્સનો સમાવેશ થાય છે.

વર્ષ 2022 માં બોલીવુડ માટે યાદગાર રહ્યો છે. આ વર્ષે ઘણા ઉલટ ફેર થયા જેમા મેકર્સથી લઇને સ્ટાર્સ સુધી નવી રીતે ફિલ્મના કેન્ટેટને લઇને વિચારવા પર મજબૂર થયા છે. આ વર્ષે આમિર ખઆન સ્ટારર 'લાલસિંહ ચડ્ઢા' ફ્લોપ સાબિત થઇ રહી છે. નાના બજેટમાં બનેલી કાંતારા નો ડંકો દુનિયા ભરમાં વાગ્યો છે. સ્ટાર્સની વાત કરીએ તો કાર્તિક આર્યન આ વર્ષે સૌથી મોટા સરપ્રાઇજના રૂપમાં ઉભરી આપ્યા છે.

SALAMAN KHAN

ફિલ્મો સિવાય વાત કરીએ તો ઘણા સ્ટાર્સ આ વર્ષે લિંકઅફ અને રિલેશનશિપની ખબરોની લીધે પણ ચર્ચામાં રહ્યા છે. અફેયર ની ખબર આમ તો બોલિવૂડમાં આમ છે. પરંતુ આ વર્ષે એવા પણ નામો છે જેમના ડેટિંગની અફવાહએ લોકોને હેરાન કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X