ડેબ્યૂ પહેલા વિદેશમાં ભણતા હતા આ ફિલ્મ સ્ટાર

બોલીવુડમાં ઘણા એવા ઘણા ફિલ્મ સ્ટાર છે, જેમણે ભણતર કરતા અભિનયને વધારે મહત્વ આપ્યું છે. આ ફિલ્મ સ્ટાર ઓછુ ભણેલા હોવા છતા એક્ટિંગને કારણે લાખો દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને કરોડો દિલોમાં રાજ કરે છે.

બોલીવુડમાં ઘણા એવા ઘણા ફિલ્મ સ્ટાર છે, જેમણે ભણતર કરતા અભિનયને વધારે મહત્વ આપ્યું છે. આ ફિલ્મ સ્ટાર ઓછુ ભણેલા હોવા છતા એક્ટિંગને કારણે લાખો દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને કરોડો દિલોમાં રાજ કરે છે. તો બીજી તરફ એવા પણ ઘણા ફિલ્મ સ્ટાર છે, જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવાની સાથે સાથે એક્ટિંગની દુનિયમાં પણ સફળ થયા છે. આ સાથે શિક્ષા મેળવી છે. આજે અમે તમને બોલીવુડના એવા સ્ટાર વિશે જણાવીશું કે જેમણે વિદેશમાં ભણ્યા છે અને બોલીવુડમાં સફળતાના શિખરોસર કર્યા છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

આ યાદીમાં બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહનું નામ શામેલ છે. પોતાની દમદાર એક્ટિંગના દમ પર રણવીરે અત્યાર સુધી ઘણી સુપરહિટફિલ્મો આપી છે. તેને શરૂઆતથી જ કલાના ક્ષેત્રમાં રસ હતો, જેના કારણે તેઓ વિદેશ ભણવા ગયા હતા. તેણે યુએસની ઇન્ડિયાનાયુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને ક્રિયેટિવિટીની યુક્તિઓ શીખી હતી.

વરુણ ધવન

વરુણ ધવન

ડેવિડ ધવનનો પુત્ર વરુણ ધવન તેના ડાન્સ અને એક્ટિંગથી લાખો દિલો પર રાજ કરે છે. અત્યાર સુધી તે ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે.

અભિનયમાં ફ્લેર બતાવવા ઉપરાંત વરુણ અભ્યાસમાં પણ ઘણો સારો રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડની નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસમેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

સારા અલી ખાન

સારા અલી ખાન

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. ખૂબ જ ઓછા સમયમાં તેણે લોકોમાં સારી એવી લોકપ્રિયતામેળવી છે. તેણે ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રીમાં ડિગ્રી મેળવી છે.

ગ્રેજ્યુએશન પછી તેણે વર્ષ2018માં ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ હતી, જે સુશાંત સિંહ રાજપૂત સાથે હતી.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સારાના પિતા સૈફ અલી ખાન પણ વિદેશમાં ભણ્યા છે. નવાબ પરિવારનો સૈફ ખૂબ જ નાની ઉંમરમાં ભણવા માટે વિદેશ ગયો હતો.

9વર્ષની ઉંમરે તેને અભ્યાસ માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. સૈફે ઈંગ્લેન્ડના હર્ટફોર્ડશાયરની પ્રખ્યાત લોકર્સ પાર્ક સ્કૂલમાં અભ્યાસકર્યો, ત્યારબાદ તે વિન્ચેસ્ટર કોલેજમાં જોડાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X