For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"તમે મને 25 કરોડ રૂપિયા આપશો તો પણ નાનો રોલ નહી કરુ," દમદાર એક્ટરે કરી મોટી વાત

નવાજુદ્દીન સિદ્દીકીએ હવે નાના રોલ કરવાનો ઇન્કાર કરી દિધો છે. તેની ઇચ્છા હવે ફ્ક્ત મોટા રોલ કરવાની જ છે. તેણે જણાવ્યુ હતુ કે, તે નાના રોલ બહુ કર્યા છે. હવે તે ફખ્ત મોટા રોલ જ કરવા માંગે છે.

|
Google Oneindia Gujarati News

નવાજુદ્દીન સિદ્દીકી બોલીવૂડના એ કલાકારોમાથી છે જે કોઇ ફિલ્મમાં બે મીનીટનો રોલ કરે તો પણ યાદગાર બની જાય છે. પોતાના 24 વર્ષના કરિયરમાં નવાજે નાના કિરદારથી જ શરુઆત કરી હતી. અમુક ફિલ્મોમા તો તે ફક્ત એક બે મીનીટ માટે જ દેખાયા હતા. હાલમા જ આપેલા એક ઇન્ટરવ્યુમાં અભિનેતાએ જણાવ્યુ હતુ કે, હવે તે નાના રોલ નહી કરે. નવાજુદ્દીન સિદ્દીકીએ પોતાના કરેલા કિરદારો પર વાત કરતા જણાવ્યુ હતુ કે, "આ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરનની શરુઆત નાની ભૂમિકા કરવાથી જ કરી હતી. હવે તે મને કોઇ 25 કરોડ રૂપિયા આપે તો પણ આ કિરદાર ના કરુ.

NAVAJUDIN

દમદાર અભિનેતાએ કહ્યુ કે, " મને લાગે છે કે, પૈસા અને ઓળખાણ તમારા કામનુ પરીણામ હોય છે. જો તમે કામ સારી રીતે કરો છો તો પૈસા અને સોહરત તમારી પાછળ ભાગશે. જો તમે તેનો પીછો કરો છો તો તમે તેને ક્યારેય નહી મેળવી શકો. એટલે બસ સારુ કામ કરતા રહો. ઘણી વાર આપણે પૈસા અને પોપુલેરિટી પાછળ ભાગીએ છીએ અને કશુ નથી મેળવતા. ખુદને એવા બનાવો કે ફેમ તમારી ગુલામ બની જાય.

English summary
This powerful actor of Bollywood refused to do small roles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X