સારા અલી ખાને લવ લાઈફનો ખુલાસો કર્યો, હા હું પ્રેમ કરું છું

સારા અલી ખાન હાલમાં તેની લવ લાઈફને લઈને લાઇમલાઈટ મેળવી રહી છે. થોડા સમય પહેલા તેની કેટલીક તસવીરો કાર્તિક આર્યન સાથે વાયરલ થઈ હતી.

સારા અલી ખાન હાલમાં તેની લવ લાઈફને લઈને લાઇમલાઈટ મેળવી રહી છે. થોડા સમય પહેલા તેની કેટલીક તસવીરો કાર્તિક આર્યન સાથે વાયરલ થઈ હતી. સમાચાર એ પણ છે કે તે હાલમાં કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે. જો કે, બંને તરફથી આ મામલે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

ફરી એકવાર, બંનેએ એવું કામ કર્યું કે એવું લાગવા લાગ્યું છે કે કાર્તિક અને સારા પ્રેમમાં છે. જ્યારે દિલ્હીમાં યોજાયેલા એક ફેશન શો દરમિયાન કાર્તિક ત્યાં હાજર હતો અને સારાને ટેકો આપી રહ્યા હતા. બંનેનો આ વીડિયો ખુબ વાયરલ થયો હતો. સારા અલી ખાનના ફેન ક્લબે આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે. પરંતુ હવે એક ઇન્ટરવ્યૂમાં જ સારાએ તેના પ્રેમનો ખુલાસો કર્યો છે.

સારાની લાઈફમાં ખાસની એન્ટ્રી

સારાની લાઈફમાં ખાસની એન્ટ્રી

સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. જેના પર ચાહકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં સારાએ સંકેત આપ્યો છે કે કોઈ ખાસ વ્યક્તિએ તેના જીવનમાં એન્ટ્રી લઇ લીધી છે.

પ્રેમને વ્યક્ત નહીં કરી શકાય

પ્રેમને વ્યક્ત નહીં કરી શકાય

વાઇરલ થઇ રહેલા આ વીડિયોમાં, જ્યારે સારાને પૂછવામાં આવ્યું હતું કે પ્રેમ વિશે તેમનું શું કહેવું છે. સારાએ કહ્યું કે પ્રેમને વ્યક્ત કરી શકાય નહીં.

ઈશારામાં પ્રેમ વ્યક્ત કર્યો

ઈશારામાં પ્રેમ વ્યક્ત કર્યો

આ પછી જ્યારે તેને લવ લાઇફ અને કામના સંતુલન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મને તેની જરૂર પડતી નથી. તમને જણાવી દઈએ કે સારાનો આ વિડીયો સ્પષ્ટપણે બતાવી રહ્યો છે કે તે ઈશારામાં તેનો પ્રેમ વ્યક્ત કરી રહી છે.

કાર્તિક આયર્નની સાથે ડેટ પર

કાર્તિક આયર્નની સાથે ડેટ પર

તમને યાદ અપાવી દઈએ કે સારા અલી ખાને કોફી વિથ કરણમાં આ વાત જાહેર કરી હતી કે તે કાર્તિક આર્યન સાથે ડેટ પર જવું પસંદ કરશે. ત્યારબાદથી જ કાર્તિક અને સારાનું નામ એક બીજા સાથે જોડાવા લાગ્યું.

અહીં દેખાશે પ્રેમ

અહીં દેખાશે પ્રેમ

એટલું જ નહીં, બંનેને ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ 'લવ આજ કલ 2' માટે પણ કાસ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં બંને પહેલીવાર રોમાંસ કરતા જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X