ગુરૂ પૂર્ણિમા: બોલીવુડ સ્ટાર્સ અને તેમના ગુરૂ શત્ શત્ નમન!

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ: ગુરૂ ગુરૂદેવો મહેશ્વર:

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરૂવે નમ:

[બોલીવુડ] આજે ગુરૂપૂર્ણિમાના અવસર પર સલમાન ખાનથી લઇને શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ, ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપડા, વરૂણ ધવન, આમિર ખાન વગેરેના ગુરૂઓથી અમે આપને મળાવી રહ્યા છીએ. આ સ્ટાર્સે ફિલ્મ ઇંડસ્ટ્રીમાં પોતાની એક ઓળખ અને અલગ જ સ્થાન બનાવ્યું છે. જેનાથી આજે યંગ જનરેશન ઘણું બધું શીખે છે.

પરંતુ આ સ્ટાર્સે પણ પોતાના સમયમાં પોતાના ગુરૂઓથી ઘણું બધું શીખ્યા હતા, જેના પગલે તેઓ આજે અહીં સુધી પહોંચી શક્યા છે. આ સ્ટાર્સ વર્ષોથી ઇંડસ્ટ્રીઝમાં રાજ કરી રહ્યા છે અને આવનારી જનરેશનને પણ પ્રભાવિત કરી રહ્યા છે.

તો આવો એક નજર કરીએ બોલીવુડના આ સ્ટાર્સના ગુરૂઓ પર...

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

સ્વાભાવિક વાત છે કે સ્ટૂડેંટ ઓફ ધ યરની આલિયા ભટ્ટના ગુરૂ તો કરણ જૌહર જ છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા પોતાના પિતા શત્રુઘ્ન સિન્હાને પોતાના ગુરૂ માને છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન દિલીપ કુમાર એટલે કે યુસુફ સાહેબને પોતાના ગુરૂ માને છે.

સલમાન ખાન

સલમાન ખાન

બોલીવુડના ટાઇગર સલમાન ખાન પોતાના પિતા સલીમ ખાનને પોતાના ગુરૂ માને છે.

આમિર ખાન

આમિર ખાન

આમિર પોતાના મોટા પિતાજી નાઝિર હુસૈનના ખૂબ જ નજીક રહ્યા છે. તેમને જ તે પોતાના ગુરૂ, મેંટર માને છે.

કરણ જૌહર

કરણ જૌહર

કરણ જૌહર પોતાના પિતાને પોતાના ગુરૂ માને છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન પોતાના પિતા હરિવંશ રાય બચ્ચનને પોતાના મેંટર ગુરૂ માને છે

સન્ની દેઓલ

સન્ની દેઓલ

સન્ની દેઓલ પોતાના પિતા દર્મેન્દ્રને ગુરૂ માને છે.

બોબી દેઓલ

બોબી દેઓલ

બોબી દેઓ પોતાના ભાઇ સન્ની દેઓલને પોતાના ગુરૂ માને છે.

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ પોતાના પિતા જૈકી શ્રોફને ગુરૂનો દરજ્જો આપે છે.

વરૂણ ધવન

વરૂણ ધવન

વરૂણ ધવનના ગુરૂ છે સલમાન ખાન. જોકે આજકાલ તેઓ શાહરૂખ ખાનની સાથે કામ કરી રહ્યા છે. પરંતુ તેમની ગુરૂવાળી શ્રદ્ધા માત્ર સલમાન પ્રત્યે છે.

જૈકી શ્રોફ

જૈકી શ્રોફ

જૈકી શ્રોફ તેમને હીરો ફિલ્મથી હીરો બનાવનાર સુભાષ ઘઇને પોતાના ગુરુ માને છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા પોતાના પિતાને પોતાના ગુરૂ માને છે.

અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂર પણ સુભાષ ઘઇને પોતાના ગુરૂ માને છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા શાહરૂખ ખાનને પોતાના ગુરૂ માને છે.

રણવીર કપૂર

રણવીર કપૂર

રણવીર કપૂર પોતાના દાદાજી રાજકપૂરને પોતાના મેંટર માને છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહ પોતાના ગુરૂ અનિલ કપૂરને માને છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર પોતાની માસી પદ્મિની કોલ્હાપુરીને પોતાના ગુરૂ માને છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

હવે કૈટરીના તો જાતે કબૂલશે નહીં પરંતુ જ્યાં સુધી અમને ખબર છે તે સલમાન ખાનને જ પોતાના ગુરૂ માને છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની માતા વૃદ્યાને પોતાના ગુરૂ માને છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર પોતાની મોટી બહેન કરિશ્મા કપૂરને ગુરૂ માને છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

કરિશ્મા પોતાની માતા બબિતાને પોતાના ગુરૂ માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X