Happy B'day Alia Bhatt: આલિયા ભટ્ટ પાસે છે કરોડોની સંપત્તિ, લક્ઝરી ગાડીઓની છે માલિક

ચાલો જાણીએ હાઈવે ફેમ આલિયા કેટલી પ્રોપર્ટીની માલિક છે...

નવી દિલ્લીઃ બોલિવૂડની ચુલબુલી અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટનો આજે 29મો જન્મદિવસ છે. ખૂબ જ ઓછા સમયમાં પોતાના અભિનય દ્વારા લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર આલિયા ભટ્ટની ગણતરી ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તે બોલિવૂડની મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. ચાલો જાણીએ હાઈવે ફેમ આલિયા કેટલી પ્રોપર્ટીની માલિક છે...

આલિયા ભટ્ટની કુલ સંપત્તિ 10 મિલિયન ડૉલર

આલિયા ભટ્ટની કુલ સંપત્તિ 10 મિલિયન ડૉલર

તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પ્રિય પુત્રી આલિયા ભટ્ટની નેટવર્થ 10 મિલિયન ડૉલર (રૂ. 74 કરોડ) છે. વર્ષ 1993માં 15 માર્ચ મહિનામાં જન્મેલી આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે ઓછામાં ઓછા 9-10 કરોડ રૂપિયા લે છે.

ઘણી બધી જાહેરાતોની બ્રાન્ડ એમ્બેસેડર

ઘણી બધી જાહેરાતોની બ્રાન્ડ એમ્બેસેડર

ફિલ્મો સિવાય આલિયા ભટ્ટ ઘણી બધી જાહેરાતોની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, જેના માટે તે કરોડો રૂપિયા પણ લે છે.

આ છે એ જાહેરાતો

સનફિસ્ટ ડાર્ક ફૅન્ટેસી, સ્ટાર પ્લસ, લક્સ, મેક માય જર્ની, કેપ્રેઝ, સનસિલ્ક, જિયોની ઇન્ડિયા, કોર્નેટો, ફિલિપ્સ, ફ્રુટી ફિઝ, બ્લુ સ્ટોન, ગાર્નિયર, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિકલ્સ, હીરો પ્લેઝર, નેસ્લે, મેબેલાઇન, કોકા-કોલા વગેેરે.

આલિયાને લક્ઝરી ગાડીઓનો પણ છે શોખ

આલિયાને લક્ઝરી ગાડીઓનો પણ છે શોખ

આલિયાને લક્ઝરી વાહનોનો પણ શોખ છે. તેની પાસે ઘણી બધી કાર છે. નવી Audi Q7, Audi Q5, Audi A6, BMW 7 સિરીઝ, લેન્ડ રોવર, રેન્જ રોવર, વોગ.

બૉલિવુડની સૌથી અમીર અભિનેત્રીઓમાં એક આલિયા

બૉલિવુડની સૌથી અમીર અભિનેત્રીઓમાં એક આલિયા

બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક હોવા ઉપરાંત, આલિયા ચેરિટી અને સામાજિક કાર્યોમાં પણ સક્રિયપણે ભાગ લે છે. આલિયા મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહે છે જે જુહુમાં છે. જેને વિકાસ બહલની પત્ની અને ફેમસ હોમ ડિઝાઈનર રિચા બહલે ડિઝાઈન કર્યું છે. આલિયા તેના ઘરમાં તેની માતા અને બહેન શાહીન સાથે રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X