Happy Birthday Mouni Roy : દરેક અંદાજમાં ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે મૌની રોય!
મૌની રોય ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આ દિવસોમાં મૌની બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ માણતી જોવા મળે છે. આજે મૌની તેનો 37મો બર્થ ડે સેલિબ્રેશન કરી રહી છે.
મૌની રોય ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આ દિવસોમાં મૌની બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ માણતી જોવા મળે છે. આજે મૌની તેનો 37મો બર્થ ડે સેલિબ્રેશન કરી રહી છે.

મૌની રોયનો આજ બર્થ ડે છે
મૌની રોયે ટીવી પર પોતાની અભિનય કૌશલ્ય ફેલાવ્યા બાદ બોલિવૂડ તરફ વળી હતી. મૌની આજે એટલે કે 28 સપ્ટેમ્બરે તેનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

મૌનીએ હાલમાં જ લગ્ન કર્યા છે
મૌની રોય માટે 2022 એક શાનદાર સાબિત થયું છે, કારણ કે તેણીએ આ વર્ષે તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે.

મૌની બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ લઈ રહી છે
આ સિવાય રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મૌની રોયની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

મૌનીની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે
મૌની રોયે ફિલ્મમાં જુનૂનનું પાત્ર ભજવીને સૌના દિલ જીતી લીધા છે. ચાહકોને આશા છે કે મૌની પાર્ટ ટુ અને થ્રીમાં પણ જોવા મળશે.

મૌની ગ્લેમરસ અંદાજમાં લાઈફ જીવે છે
મૌની રોય પોતાની એક્ટિંગ અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. તેના દરેક લુકની ખૂબ ચર્ચા થાય છે.

મૌની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે
મૌની રોય સ્ટાઈલમાં બોલિવૂડની મોટી અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરતી જોવા મળે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

મૌની ફિટનેસ ફ્રીક છે
મૌની રોય ફિટનેસ ફ્રીક છે. તેમનું પરિવર્તન આનો પુરાવો છે. પહેલાથી મૌનીના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે.

મૌની લગ્નજીવનને ઈન્જોય કરી રહી છે
બ્રહ્માસ્ત્રની સફળતા સાથે મૌની રોય તેના લગ્નજીવનનો ઘણો આનંદ માણી રહી છે. તેની રોમેન્ટિક તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.












Click it and Unblock the Notifications
