ડેબ્યૂ પહેલા જ સારા અલી ખાનની આવી તસવીરો થઈ ગઈ વાયરલ
ડેબ્યૂ પહેલા જ સારા અલી ખાનની આવી તસવીરો થઈ ગઈ વાયરલ
જ્હાનવી કપૂર બાદ અન્ય એક સ્ટાર કિડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ સારા અલી ખાનની. સારા બહુ જલ્દી જ સુશાંત સિંહ રાજપુત સાથે ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. સોમવારે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. ટ્રેલરને જોયા બાદ સારા અલી ખાનના ભારે વખાણ થઈ રહ્યાં છે. સારા પોતાના બિગ ડેબ્યૂ પહેલા જ ચર્ચાનો વિષય બની ગઈ છે.

ઘણા સમયથી સારાની ગણતરી સુપર સ્ટારમાં જ કરવામાં આવી રહી છે. જેનું કારણ છે સારાની સ્ટાઈલ અને ગ્લેમરસ. લુક ગમે તે કેમ ન હોય પણ સારા હંમેશા પોતાની તસવીરોથી સમાચારમાં છવાયેલ રહે છે. આ વખતે ફરી ઈન્ડિયન આઈડલના સેટ પર સારા અલી ખાને પોતાના સેક્સી લૂકથી લોકોને દીવાના બનાવ્યા. કેદારનાથના પ્રમોશન માટે સારા ઈન્ડિયન આઈડલના સેટ પર બ્લેક ડ્રેસમાં પહોંચી. તેનો આ લુક બહુ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ...
અહીં જુઓ સારાની હૉટ તસવીરો

સ્ટાઈલિંગ
સારાને હંમેશા પોતાની સ્ટાઈલિંગ માટે કોમ્પ્લિમેન્ટ મળતા રહે છે.

ઈન્ડિયન આઉટફિટ
તે મોટાભાગે ઈવેન્ટ્સમાં ઈન્ડિયન આઉટફિટમાં જોવા મળે છે અને તેણે સૌકોઈને પોતાના દીવાના બનાવી દીધા છે.

સરખામણી
પોતાના ગ્લેમર લુકને પગલે તેની સરખામણી જ્હાનવી કપૂર સાથે થવા લાગી છે.

રાતોરાત વાયરલ
સારા અવારનવાર બૉલીવુડ ઈવેન્ટ્સમાં સ્પૉટ થતી રહે છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ છવાઈ રહે છે.

માની જેમ
સારાને પોતાની માતાની કૉપી માનવામાં આવે છે. તેનામાં તેની માની ઝલક સાફ જોવા મળે છે.

ફિટનેસનું ધ્યાન
એવું પણ માનવામાં આવે છે કે સ્ટાઈલના મામલામાં સારાને ટક્કર આપવી મુશ્કેલ છે. તે ખુદ ફિટનેસનું ભારે ધ્યાન રાખે છે.

સૌથી વધુ
સારા આજના જમાનાના સ્ટારકિડમાં સૌથી વધુ લોકપ્રિય છે.












Click it and Unblock the Notifications
