Hall Of Fame Awards : સોનમ, સોનાક્ષી, ઉર્વશીએ રેલાવ્યા જલવા...

મુંબઈ, 10 નવેમ્બર : હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014નું તાજેતરમાં મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બૉલીવુડ સેલિબ્રિટીઓ મોટી સંખ્યામાં હાજર રહી, તો બૉલીવુડ ઉપરાંત અન્ય ક્ષેત્રોની હસ્તીઓએ પણ હાજરી આપી.

એવુ લાગતુ હતું કે રાત્રિનો રંગ ગ્લૅમરના રંગે રંગાઈ ગયુ હોય. હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ દરમિયાન સોનાક્ષી સિન્હા, સોનમ કપૂર, સોફી ચૌધરી, ફવાદ ખાન, અભિષેક બચ્ચન સહિત ઘણી બૉલીવુડ હસ્તીઓ હાજર રહી, તો નીતા અંબાણી પણ ખાસ આકર્ષણના કેન્દ્ર બન્યાં.

ચાલો જોઇએ તસવીરો :

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં અભિષેક બચ્ચન.

આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરે

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં આદિત્ય ઠાકરે.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં અર્જુન કપૂર.

એ આર રહમાન

એ આર રહમાન

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં એ આર રહમાન.

એવલીન શર્મા

એવલીન શર્મા

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં એવલીન શર્મા.

કરીના કપૂર

કરીના કપૂર

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં કરીના કપૂર.

લિએંડર પેસ

લિએંડર પેસ

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં લિએંડર પેસ.

મધુ

મધુ

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં મધુ શાહ.

નંદના સેન

નંદના સેન

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં નંદના સેન.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં નવાઝુદ્દીન સિદ્દીકી.

નીતા અંબાણી

નીતા અંબાણી

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં નીતા અંબાણી.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં સાનિયા મિર્ઝા.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં સોનાક્ષી સિન્હા.

સોનમ કપૂર

સોનમ કપૂર

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં સોનમ કપૂર.

ફવાદ-સોનમ

ફવાદ-સોનમ

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં ફવાદ ખાન અને સોનમ કપૂર.

સોફી ચૌધરી

સોફી ચૌધરી

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં સોફી ચૌધરી.

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં સ્વરા ભાસ્કર.

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં ઉર્વશી રૌતેલા.

વાણી કપૂર

વાણી કપૂર

હેલો હૉલ ઑફ ફેમ ઍવૉર્ડ્સ 2014માં વાણી કપૂર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X