હેપ્પી બર્થડેઃ 50 વર્ષથી બૉલીવુડની સુપરસ્ટાર, આ ત્રણ હિરો હતા ફિદા

હેપ્પી બર્થડે હેમા માલિનીઃ એમના પર આ ત્રણ સ્ટાર હતા ફિદા

બૉલીવુડમાં આમતો સુંદર એક્ટ્રેસની કોઈ કમી નથી પરંતુ કેટલીય એક્ટ્રેસ એવો ચાર્મ લઈને આવે છે કે વર્ષો વિતિ જાય પણ એમનો જાદૂ કમ ન થાય. આવી જ એક સુપરસ્ટાર એક્ટ્રેસ આજે પોતાનો 70મો જન્મદિવસ મનાવી રહ્યા છે પરંતુ આજે પણ જ્યારે તેઓ સામે આવે છે તો લોકોનું દિલ થમી જાય છે. બૉલીવુડની પહેલી ડ્રીમ ગર્લ છે આ સુપરસ્ટાર એક્ટ્રેસ... અત્યાર સુધીમાં તો તમે સમજી જ ગયા હશો કે અમે જેમની વાત કરી રહ્યા છીએ તે હેમા માલિની છે.

બૉલીવુડની ડ્રીમ ગર્લની અંગત જિંદગી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. પછી તે ધર્મેન્દ્ર હોય, તેમના લગ્ન હોય કે બૉલીવુડમાં એમની એન્ટ્રી અથવા તો રાજનીતિમાં એમની સફળતા હોય. હેમાની લાઈફ પૂરી રીતે ફિલ્મી છે. પોતાના જમાનામાં હેમા માલિની એ હદે સુંદર હતી કે બૉલીવુડના મોટામાં મોટા સ્ટાર હેમાના જ સપના જોવા લાગતા. બૉલીવુડના એક-બે નહિ બલે ત્રણ-ત્રણ સુપર સ્ટાર એમની સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ તેમનું દિલ આવ્યું તો માત્ર ધર્મેન્દ્ર પર જ.

રાતોરાત સુપરસ્ટાર બની

રાતોરાત સુપરસ્ટાર બની

હેમા માલિનીએ 5 દશકા પહેલા બૉલીવુડમાં પહેલી ફિલ્મ કરી હતી. આ ફિલ્મ બાદથી જ હેમા એવી મશહૂર થઈ કે રાતોરાત સુપરસ્ટાર બની ગઈ. જાણીને તમે દંગ રહી જશો કે હેમા માલિની જેવી સ્ટાઈલ આઈકન પોતાના ફિગરના કારણે કેટલીય વાર ઈન્ડસ્ટ્રીમાં રિજેક્ટ પણ થઈ. તો આવો આ વાત પર જ આગળ જાણીએ એમની જિંદગી સાથે જોડાયેલ કેટલીક દિલચસ્પ વાતો અને સાથે ડ્રીમ ગર્લની 10 સૌથી સુંદર તસવીરો જુઓ.

કેટલાય સ્ટાર્સ લગ્ન કરવા માગતા હતા

કેટલાય સ્ટાર્સ લગ્ન કરવા માગતા હતા

આ વાત 1974ની છે જ્યારે બૉલીવુડના ત્રણ સુપરસ્ટાર સંજીવ કુમાર, જીતેન્દ્ર અને ધર્મેન્દ્ર હેમાને દિલ દઈ બેઠા હતા. પરંતુ હેમા ધર્મેન્દ્રને ચાહતી હતી. પરંતુ ધર્મેન્દ્ર પહેલેથી લગ્નપરણેલા હતા હેમાના ઘરવાળા ધર્મેન્દ્ર સાથેના લગ્નની વિરુદ્ધમાં હતાં.

તલાક આપવાની ના પાડી દીધી

તલાક આપવાની ના પાડી દીધી

જ્યારે ધર્મેન્દ્ર તો પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌરને તલાક આપીને હેમા સાથે લગ્ન કરવા માટે તૈયાર હતા પરંતુ પ્રકાશ કૌરે ધર્મેન્દ્રને તલાક આપવાની ના પાડી દીધી.

ધર્મેન્દ્રએ સંજીવની મદદ કરી

ધર્મેન્દ્રએ સંજીવની મદદ કરી

કહવાય છે કે સંજીવ કપૂર પણ હેમા માલિની સાથે લગ્ન કરવા માગતા હતા, જેના માટે એમણે ધર્મેન્દ્રની મદદ પણ લીધી હતી.

સંજીવને લગ્નની ના પાડી

સંજીવને લગ્નની ના પાડી

પરંતુ હેમાએ સંજીવને લગ્ન કરવાની ના પાડી દીધી. કહેવાય છે કે બાદમાં હેમાને જીતેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને જ્યારે ફિલ્મ દુલ્હનનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે પોતાના પ્રેમનો ઈજહાર કર્યો હતો.

તૈયાર હતા બંને પરિવાર

તૈયાર હતા બંને પરિવાર

આ બંનેના લગ્ન માટે બંને પરિવાર પણ તૈયાર હતા. પરંતુ એ સમયે જીતેન્દ્ર પોતાની બાળપણની મિત્ર શોભાને પણ ડેટ કરી રહ્યા હતા. શોભાને જ્યારે માલુમ પડ્યું કે જીતેન્દ્ર હેમા સાથે લગ્ન કરવા માગે છે તો તેમણે હેમાને કહ્યું કે તેઓ જીતેન્દ્રને સમજાવે.

ધર્મેન્દ્ર અને હેમા

ધર્મેન્દ્ર અને હેમા

પરંતુ અંતમાં તમામ રૂકાવટો બાદ હેમા અને ધર્મેન્દ્રના લગ્ન થઈ ગયાં. ધર્મેન્દ્ર અને હેમાના લગ્ન સમયે હેમાના પિતાનું નિધન થઈ ગયું. હેમાની મા પણ એમના લગ્નથી ખશ નહોતા.

આવી રીતે થઈ હતી દીવાની

આવી રીતે થઈ હતી દીવાની

હેમાએ જણાવ્યું કે ધર્મેન્દ્ર તરફ આકર્ષિત થઈ કેમ કે તેઓ મારી માની જેમ જ શાંત અને મજબૂત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X