નિક જોનસના બર્થડે પર પ્રિયંકા ચોપડાએ જીત્યુ દિલ, Video પોસ્ટ લખી કહ્યુ I LOVE U JAAN

અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજે પોતાના પતિ નિક જોનસનો જન્મદિવસ મનાવી રહી છે અને આ પ્રસંગે તેણે સોશિયલ મીડિયા પર અમુક શાનદાર ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજે પોતાના પતિ નિક જોનસનો જન્મદિવસ મનાવી રહી છે અને આ પ્રસંગે તેણે સોશિયલ મીડિયા પર અમુક શાનદાર ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે નિક જોનસ આ વખતે પોતાના 27મો જન્મદિવસ મનાવી રહ્યા છે. નિક જોનસના આ જન્મદિવસ પર એક વાર ફરીથી પ્રિયંકા ચોપડાએ બધાનુ દિલ જીતી લીધુ અને નિક જોનસ માટે તેનો પ્રેમ ફરીથી જોવા મળ્યો. વાસ્તવમાં પ્રિયંકાના ફેન્સ એ વિચારી રહ્યા હતા તે શું નવુ કરવાની છે.

I LOVE U JAAN

I LOVE U JAAN

પ્રિયંકા ચોપડાએ આ પોસ્ટ કરીનને નિકને વિશ કર્યુ અને પતિદેવ I LOVE U JAAN લખ્યુ છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસ એકબીજા સાથે સમય વીતાવવાની કોઈ પણ કસર નથી છોડતા અને જ્યારે પણ સમય મળે ત્યારે બંને સાથે જોવા મળે છે.

વીડિયો થઈ રહ્યો છે વાયરલ

વીડિયો થઈ રહ્યો છે વાયરલ

પ્રિયંકાએ જે શાનદાર વીડિયો મોંટાજ બનાવ્યુ છે તે ઘણુ વાયરલ થઈ રહ્યુ છે અને ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.

સુંદર જોડી

સુંદર જોડી

પ્રિયંકા અને નિક જોનસને સાથે ખૂબ પસંદ કરવામાં આવે છે અને બંને સાથે ખૂબ સરસ લાગે છે.

લગ્નના સમાચારો ચોંકાવ્યા

લગ્નના સમાચારો ચોંકાવ્યા

જ્યારે પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નના સમાચાર જ્યારે આવ્યા હતા ત્યારે લોકો એકાએક ચોંકી ગયા હતા.

ઉંમરમાં છે મોટુ અંતર

ઉંમરમાં છે મોટુ અંતર

પ્રિયંકા ચોપડા અને નિક જોનસની ઉંમરના તફાવતની વાત કરીએ તો બંનેની ઉંમરમાં ઘણો તફાવત છે.

પ્રેમ છે તો ફરક નથી પડતો

પ્રેમ છે તો ફરક નથી પડતો

ઉંમરના આટલા ગેપ પછી પણ બંનેએ બતાવી દીધુ કે જો પ્રેમ છે તો ઉંમર માત્ર એક આંકડો બનીને રહી જાય છે. નિક જોનસ ઘણીવાર પ્રિયંકાને કોન્સર્ટમાં લઈને જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X