For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Funny Tweets : આઇલા... ટાઇગર તો કરીનાનું મેલ વર્ઝન નિકળ્યો....

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 એપ્રિલ : એંસી-નેવુના દાયકાના સુપરસ્ટાર જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફની ફિલ્મ હીરોપંતી ટુંકમાં જ રૂપેરી પડદે આવી રહી છે, પરંતુ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ફિલ્મના હીરો ટાઇગર શ્રૉફ અંગે ટ્વિટર પર બહુ મજાક કરવામાં આવી રહી છે.

આલોક નાથ, નીલ નિતિન મુકેશ, નિરૂપા રૉય, અરવિંદ કેજરીવાલ બાદ આજકાલ ટ્વિટર પર જોક્સ માટે ટાઇગરને ટારગેટ કરવામાં આવી રહ્યાં છે. ટાઇગરના લુક તથા નામ અંગે એકથી ચઢિયાતા એક ફની ટ્વીટ કરવામાં આવી રહ્યાં છે. હીરોપંતી ટાઇગર શ્રૉફની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે કે જેમાં તેમના હીરોઇન કીર્તિ સૅનન છે.

તેને આપ એક સારો સંયોગ જ કહી શકો છે કે સુભાષ ઘઈની શોધ જૅકીની પ્રથમ ફિલ્મનું નામ હીરો હતું અને તેમના પુત્રની પહેલી ફિલ્મનું નામ હીરોપંતી છે. જોકે બંને શબ્દોના અર્થમાં બહુ ફરક છે, પરંતુ બંને વચ્ચે સરખામણી થવી સ્વાભાવિક છે. જૅકીએ પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાનો પરચો બતાવી દીધો હતો. લોકોએ રાતોરાત જૅકીને સુપર સ્ટાર બનાવી દીધા હતાં. જૅકીનું સ્ટારડમ ઘણા દિવસો સુધી રહ્યું પણ ખરું. સુભાષની ફિલ્મોએ જૅકીને દોલત, શહોરત બધુ આપ્યું કે જેનો ઉપકાર જૅકી શ્રૉફ આજે પણ માને છે.

ખેર, હાલ તો આપ જુઓ ટાઇગર શ્રૉફ અંગેની ફની ટ્વીટ્સ :

Don't be mean guys...

Don't be mean guys...

Don't be mean guys...Give a big round of applause to Tiger Shroff for an outstanding Oscar winning performance in Life of Pi.

Legend has it...

Legend has it...

Legend has it that name Tiger Shroff was an outcome from the cult game NAME PLACE ANIMAL THING

Every time I think...

Every time I think...

Every time I think I have seen everything, Universe shocks me with a new revelation. - Just saw a Tiger Shroff Fan Club twitter handle.

According to government...

According to government...

According to government only 1411 left in India.. but is it excluding or including tiger shroff ??

Wondering who is...

Wondering who is...

Wondering who is the prettier star kid, Alia, Sonam or Tiger Shroff?

Tiger Shroff's debut...

Tiger Shroff's debut...

Tiger Shroff's debut movie would premier on Animal Planet.

If Tiger Shroff becomes...

If Tiger Shroff becomes...

If Tiger Shroff becomes famous, his wax statue will be kept in Jim Corbett Park instead of Madam Tussaud's.

Once Tiger Shroff was...

Once Tiger Shroff was...

Once Tiger Shroff was locked in the room by Jackie Shroff. Tiger Shroff updated his Whatsapp status as ‘I'm Sherlocked'.

How many of you...

How many of you...

How many of you believe that Tiger Shroff is an endangered species even before his first release?

Tiger Shroff will...

Tiger Shroff will...

Tiger Shroff will never ever beaten in any movie coz it will be against animal rights.

English summary
After Neil Nitin Mukesh, Alok Nath, Yami Gautam and Uday Chopra a week ago, it was Tiger Shroff's turn to be the butt of jokes on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X