હીના ખાનના હૉટ લુકે ફેન્સને બનાવ્યા દીવાના, લાખો લોકોએ કર્યુ લાઈક
બિગ બૉસ અને ઘણી ટીવી સીરિયલોમાં પોતાના દમદાર અભિનયથી છવાઈ જનારી અભિનેત્રી હીના ખાન ફરીથી ચર્ચામાં છે.
બિગ બૉસ અને ઘણી ટીવી સીરિયલોમાં પોતાના દમદાર અભિનયથી છવાઈ જનારી અભિનેત્રી હીના ખાન ફરીથી ચર્ચામાં છે. તે કેટલી ફિટ છે એ તો સૌ જાણે છે પરંતુ જે રીતે પોતાના શાનદાર ફોટા શેર કરે છે તે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહેતી હીના ખાનના દીવાના તેની એક ઝલક માટે ઘણા ઉત્સુક રહે છે. ઉલ્લેખનીય છે કે હીના ખાને અમુક ફોટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે કે જે ચર્ચામાં આવી ગયા છે. હીના ખાન આ ફોટામાં ઘણી ગોર્જિયસ લાગી રહી છે અને ઘણી હૉટ દેખાઈ રહી છે. તેણે શાનદાર સૂટ પહેર્યુ છે. ઘણા ફોટામાં અલગ અલગ પોઝથી તેણે ફેન્સને દીવાના બનાવ્યા છે.

તેના ફેન્સ ફોટા પર કમેન્ટ કરી રહ્યા છે અને સતત લાઈક કરી રહ્યા છે. ટીવીની ખૂબ જ જાણીતી વહુથી બેબીની છબી મેળવનાર હીના ખાને બિગ બૉસમાં ઘણો તગડો ધમાકો કર્યો હતો અને પોતાની સ્ટ્રોંગ છબીથી લોકોને પ્રભાવિત કર્યા હતા. હીના ખાનના આ ફોટાની વાત કરીએ તો તે સામે આવતા જ તે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ફે્સ ઝડપથી તેના પર રિએક્ટ કરી રહ્યા છે. હીના ખાને પોતાની બૉલિવુડ ફિલ્મોની શરૂઆત હેક્ડથી કરી હતી. જેમાં તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી. આ ફિલ્મમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
