એમી જેક્શન છે મોસ્ટ ડિઝાયરેબલ વૂમન

હાલમાં જ ચેન્નઇ ટાઇમ્સ દ્વારા એક કોન્ટેસ્ટ કરવામાં આવી જેમાં 2014ની મોસ્ટ ડિઝાયરેબલ મહિલા કોણ છે તે માટે લોકો જોડેથી રાય લેવામાં આવી.

આ કોન્ટેસ્ટમાં શ્રૃતિ હસન, તમન્ના જેવી જાણીતી અભિનેત્રીઓના નામ હતા પણ તમને જાણીને નવાઇ લાગશે કે કોન્ટેસ્ટમાં બાજી મારી ગઇ એમી જેક્શન. ચેન્નઇના લોકોના મત મુજબ એમી જેક્શન છે 2014ની મોસ્ટ ડિઝાયરેબલ વૂમન.

ત્યારે આ અંગે એમીએ ટાઇમ્સમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. જાણો એમીના આ ઇન્ટરવ્યૂના કેટલાક ખાસ અંશો આ સ્લાઇડરમાં.

તારો શું મત છે, તને તારામાં શું ખાસ લાગે છે?

તારો શું મત છે, તને તારામાં શું ખાસ લાગે છે?

મને લાગે છે મારું સ્ટ્રોંગ કેરેક્ટર મારો પ્લસ પોઇન્ટ છે. હું પોતાના વિચારોનું સન્માન કરું છું મને લાગે છે મારી આવી જ કેટલીક વાતો મને મોસ્ટ ડિઝાયરેબલ બનાવે છે.

શું સેક્સી દેખાવું મુશ્કેલ છે?

શું સેક્સી દેખાવું મુશ્કેલ છે?

ના બિલકુલ નહીં, સેક્સી દેખાવાને તમારા બોડી, હાઇટ કે સુંદરતા સાથે કોઇ લેવા દેવા નથી. જો તમે અંદરથી અનુભવશો કે તમે સેક્સી છો તો તે બહાર પણ દેખાશે

પુરુષોની કંઇ વસ્તુ તમને ટર્ન ઓફ કરે છે?

પુરુષોની કંઇ વસ્તુ તમને ટર્ન ઓફ કરે છે?

મને સુંદર આંખોવાળા પુરુષો ગમે છે. પુરુષો તેમની આંખોથી મારી જોડે વાત કરે તે પણ મને ગમે છે. પણ મને તેવા છોકરાઓ બિલકુલ પસંદ નથી જે તેમના જીવનને અને પોતાને સિરિયસલી લે.

તમારા મતે કોણ છે સેક્સી?

તમારા મતે કોણ છે સેક્સી?

એન્જેલીના જોલી અને બ્રાન્ડ પિટ મને સૌથી સેક્સી લાગે છે.

સાઉથ હિરોમાં કોણ છે હોટ, અક્ષય, ધનૂષ, અદયાનિધિ કે વિજય?

સાઉથ હિરોમાં કોણ છે હોટ, અક્ષય, ધનૂષ, અદયાનિધિ કે વિજય?

હું પોતાની જાતને લકી માનું છું કે મને આ લોકો જોડે કામ કરવાનો મોકો મળ્યો. મારા મતે કોઇ એકને પસંદ કરવું મુશ્કેલ છે મને આ ચારેય હોટ અને સેક્સી લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X