હોટ એન્ડ બોલ્ડ છે ઉર્ફી જાવેદના અતરંગી આઉટફીટ ડિઝાઈન કરનાર ડિઝાઈનર, ફોટો જોઈને તમે પણ ઘાયલ થઈ જશો!
ફેશન આઈકોન ઉર્ફી જાવેદ ઘણીવાર તેની વિચિત્ર સ્ટાઈલ અને બોલ્ડ એક્ટથી ચાહકોના હોશ ઉડાવી દે છે. સોશિયલ મીડિયા પર બોલ્ડનેસના મામલે ઉર્ફી જાવેદનો કોઈ મુકાબલો નથી.
ફેશન આઈકોન ઉર્ફી જાવેદ ઘણીવાર તેની વિચિત્ર સ્ટાઈલ અને બોલ્ડ એક્ટથી ચાહકોના હોશ ઉડાવી દે છે. સોશિયલ મીડિયા પર બોલ્ડનેસના મામલે ઉર્ફી જાવેદનો કોઈ મુકાબલો નથી. પરંતુ એક્ટ્રેસના આઉટફિટને જોઈને લોકો ઘણીવાર વિચારમાં પડી જાય છે કે આખરે ઉર્ફીના આ વિચિત્ર કપડાં કોણ ડિઝાઈન કરે છે.


કોણ છે ઉર્ફીની ફેશન ડિઝાઈનર?
શ્વેતા ગુરમીત કૌર ઉર્ફી જાવેદની ખૂબ સારી મિત્ર છે, તે અભિનેત્રીના કપડાં ડિઝાઇન કરે છે. ઉર્ફી અને શ્વેતા ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે શ્વેતા બોલ્ડનેસના મામલે ઉર્ફીને ટક્કર આપે છે. તેની તસવીરો પરથી આ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

શ્વેતા એકદમ બોલ્ડ છે
ગુરમીત કૌર સમયે સમયે તેના બોલ્ડ ફોટોથી ઈન્ટરનેટનો પારો ઉચકતી રહે છે. તેની સામે મોટી અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે.

હોટ એન્ડ બોલ્ડ છે શ્વેતા ગુરમીત કૌર
ઉર્ફી જાવેદની ડિઝાઇનર ગુરમીત કૌરનો બોલ્ડનેસમાં કોઈ જવાબ નથી. તે વિવિધ બોલ્ડ આઉટફીટમાં ફોટો શેર કરતી રહે છે. તે દરેક ફોટોમાં કમાલ લાગે છે. શ્વેતાની બોલ્ડનેસ જોઈને લોકોના હોશ ઉડી જાય છે.

શ્વેતાનું ઈન્સ્ટા બોલ્ડ ફોટોથી ભરેલુ છે
શ્વેતાની તસવીરોમાં તેની બિંદાસ સ્ટાઈલ જોવા મળે છે. શ્વેતાની દરેક સ્ટાઈલના ફેન્સ દિવાના છે અન વખાણ કરતા રહે છે.

શ્વેતા ગુરમીત કૌર ફેશન માટે જાણીતી છે
શ્વેતા ગુરમીત કૌર પણ તેની બોલ્ડ અને ગ્લેમરસ ફેશન સેન્સ માટે જાણીતી છે. તેની સ્ટાઈલથી તે ફેન્સને ચૌકાવતી રહે છે. ઉર્ફીની જેમ તે પણ સ્ટાઈલિસ્ટ છે.

દરેક આઉટફિટમાં શ્વેતા બોલ્ડ લાગે છે
શ્વેતા તેની દરેક સ્ટાઈલમાં એકદમ બોલ્ડ અને ગ્લેમરસ લાગે છે. તે દરેક આઉટફીટમાં એટલી જ ગ્લેમરસ લાગે છે. સમયે સમયે તે ફોટો શેર કરવાનું ચુકતી નથી.

શ્વેતા ક્લિવેજ ફ્લોન્ટ કરતા અચકાતી નથી
શ્વેતાની બોલ્ડ ઈમેજ પ્રમાણે તે બોલ્ડ અદાઓ દેખાડવામાં સહેજેય અચકાતી નથી. શ્નેતા ગુરમીત કોર ક્લિવેજ ફ્લોન્ટ કરવામાં પણ સહેજેય શરમ અનુભવતી નથી.

ઉર્ફીની જેમ તે પણ વિચિત્ર ફેશન ફોલો કરે છે
શ્વેતા પણ ઉર્ફીની જેમ ઘણી વખત બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. તે પણ ઉર્ફીની જેમ જ ઘણી વખત વિચિત્ર કપડામાં પોઝ આપે છે.












Click it and Unblock the Notifications
