Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિકિનીમાં લાજવાબ લાગી રહી છે ઈશા ગુપ્તા, ક્યારેય નહિ જોયા હોય એવા Pics

બિકિનીમાં લાજવાબ લાગી રહી છે ઈશા ગુપ્તા, ક્યારેય નહિ જોયા હોય એવા Pics

બૉલીવુડની સેક્સી ક્વિન ઈશા ગુપ્તા અવારનવાર પોતાની હૉટ અને સેકસી તસવીરો શેર કરી સનસની મચાવતી રહે છે. ઈશાની તસવીરો જોઈને જ તમે કહી દેશો કે ઈશા મિસ ફોટોજેનિક છે, તેની અદા, તેની સ્ટાઈલ તેની ડ્રેસિંગ સેન્સ જોઈ તમે પણ ઈશા ગુપ્તાના ફેન થઈ જશો. ઈશા ગુપ્તાની કેટલીય એવી તસવીરો છે જે જોયા બાદ તમે નજર નહિ હટાવી શકો. ઈન્સ્ટાગ્રામ પર પોતાની સેક્સી તસવીરો શેર કરીને ઈશા ગુપ્તા પોતાના ફેન્સ વચ્ચે બની રહે છે અને ફેન્સને પણ આ ખુબ પસંદ આવે છે. ફેન્સ ઈશા ગુપ્તાની સિઝલિંગ પિક્સના ઘણા વખાણ પણ કરતા રહે છે. તો અહીં જુઓ ઈશા ગુપ્તાની અત્યાર સુધીની સૌથી સેક્સી અને હૉટ તસવીરો જે તમારો પરસેવો છોડાવી દેશે.

ઈશા ગુપ્તાની આ લેટેસ્ટ બિકિની તસવીર પણ સોશિયલ મીડિયા યૂઝર્સ વચ્ચે ટૉક ઑફ ધી ટાઉન બની ગઈ છે.

સ્વસ્થ રહેવું તમારી પ્રાથમિકતા હોવી જોઈએ

સ્વસ્થ રહેવું તમારી પ્રાથમિકતા હોવી જોઈએ

ઈશા ગુપ્તાનું માનવાનું છે કે સારી જીવન દરેક લોકોએ જીવવું જોઈએ અને સ્વસ્થ રહેવું તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. ઈશા ગુપ્તા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની ઘણી બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

સેમી ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર

સેમી ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર

ઈશા ગુપ્તાએ થોડા સમય પહેલા જ પોતાની સેમી ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ ફોટોમાં તેને એટલા નેગેટિવ કમેન્ટ મળ્યા હતા કે તેને પોતાની કમેન્ટ બોક્સ ડીલીટ કરવું પડ્યું હતું.

ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો

ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો

બોલીવૂડના આ હોટ અભિનેત્રી જ્યારે પણ તેના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો મૂકી છે, લોકો તેની એક ઝલક જોવા માટે જ તલપાપડ થઇ જાય છે.

જીક્યૂ ફોટોશૂટ જીક્યૂ ફોટોશૂટ

જીક્યૂ ફોટોશૂટ જીક્યૂ ફોટોશૂટ

ઇશાએ ભલે બોલીવૂડમાં એક્ટિંગમાં હાથ અજમાવ્યો અને સફળ ના ગઇ પણ મોડલિંગમાં તેણે પોતાની કારર્કિર્દીને તેના બોલ્ડ અંદાજથી નવી ઊંચાઇ પર લાવીને મૂકી દીધી છે. જીક્યૂ મેગેઝીનના ફોટોશૂટમાં પણ ઇશા ગુપ્તાએ હોટ રેડ બિકની અને રફ એન્ડ ટફ ડેનિમ ઝેકેટ પહેરી એક સ્ટાઇલીશ અને બોલ્ડ લૂક આ ફોટોમાં આપ્યો છે.

બોલ્ડનેશ તેના અંદાજમાં પણ

બોલ્ડનેશ તેના અંદાજમાં પણ

ઇશા ગુપ્તાએ પહેલાથી જ ફેશન ટ્રેન્ડ ફોલો કરવાના બદલે પોતાની રીતે જ પોતાનો આગવો અંદાજ રજૂ કરે છે. તેની ફેશનમાં જેટલી બોલ્ડનેશ છે તેટલી જ બોલ્ડનેશ તેના અંદાજમાં પણ છે.

મિસ ફોટોજેનિક

મિસ ફોટોજેનિક

ઇશા ગુપ્તા મિસ.ફોટોજેનિકનું ટાઇટલ જીતી ચૂકી છે અને આ ટાઇટલ તેણે સાર્થક કર્યું છે. ઇશા પોતાની તસવીરોમાં અત્યંત સુંદર લાગી રહી છે. વર્ષ 2012માં તેણે ફિલ્મ 'જન્નત 2' દ્વારા ડેબ્યૂ કર્યું હતું.

કામ માટે કોઇની ખોટી ચાંપલુસી ન કરી શકું

કામ માટે કોઇની ખોટી ચાંપલુસી ન કરી શકું

મને ઘણા લોકો સલાહ આપે છે કે, મારે બહાર નીકળવું જોઇએ, બધા લોકોને મળવું જોઇએ જેથી મને સારા પ્રોજેક્ટ કે ફિલ્મો મળે. મને નથી ખબર આ વસ્તુ કઇ રીતે કામ કરે છે. હું એવું કરી જ નથી શકતી. હું કામ મેળવવા માટે કોઇની ખોટી ચાંપલુસી નહીં કરી શકું.

આવતા-વેંત જ થઇ બિઝી

આવતા-વેંત જ થઇ બિઝી

બોલિવૂડમાં ડેબ્યૂ વર્ષ ખાસું વ્યસ્ત રહ્યું હતું. તે 2012માં ત્રણ ફિલ્મોમાં જોવા મળી હતી, 'જન્નત 2', 'રાઝ 3D' અને 'ચક્રવ્યૂહ'. 'જન્નત 2' માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. 'ચક્રવ્યૂહ'માં પણ તેને પર્ફોમન્સના ખાસા વખાણ થયા હતા.

કાતિલ અદા

કાતિલ અદા

તો આ સિડક્ટીવ અંદાજમાં ઇશા ગુપ્તાને જોઇને ભલ ભલા તેના કાયલ ના થઇ જાય તો નવાઇ નહીં.

બિકની લૂક

બિકની લૂક

તો આ બ્લેક બિકનીમાં ઇશા ગુપ્તાએ તેની કામણગારી કાયાને કંઇક આ રીતે બતાવી.

કિંગફિશર કૅલેંડરના મૉડેલ

કિંગફિશર કૅલેંડરના મૉડેલ

મિસ ફોટોજેનિકનો ખિતાબ હાસલ કર્યા બાદ 2010માં ઈશા ગુપ્તાને કિંગફિશરના કૅલેંડર માટે મૉડેલ બનવાની તક મળી

પત્રકાર બનવાની ચાહત

પત્રકાર બનવાની ચાહત

ઈશા ગુપ્તા શરુઆતમાં પત્રકારત્વમાં પોતાનું કૅરિયર બનાવવા માંગતા હતાં. ફેમિના મિસ ઇન્ડિયામાં આવ્યા પહેલાં એશા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો કોર્સ કરતા હતાં.

સેક્સી ફિગર

સેક્સી ફિગર

ઈશા ગુપ્તા પોતાનું સેક્સી ફિગર બતાવવાનો કોઈ ચાન્સ નથી છોડતી, પરંતુ તેના માટે લોકોને તેને ટ્રોલ પણ કરી નાખે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X