પ્રિયંકાથી લઇને સની સુધી, Black Bikiniમાં લાગે છે સુપરહોટ

Written By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરા હાલ હોલિવૂડમાં ધૂમ મચાવી રહી છે અને તેના બ્લેક બિકિનીવાળી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ માચવી રહી છે. આ પહેલાં ફિલ્મ દોસ્તાનામાં પ્રિયંકાનો બોલ્ડ અવતાર લોકોને જોવા મળ્યો હતો. જો કે, અત્યારે પ્રિયંકાની જે તસવીરો સામે આવી છે એ કોઇ ફિલ્મની નથી, મિયામી બીચ પર પ્રિયંકા મજા માણવા ગઇ હતી ત્યારની છે. જે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાની આ તસવીર પર તેને અનેક કોમ્પ્લિમેન્ટ્સ મળ્યાં છે. તે મિયામી બીચ પર પોતાની હોલિવૂડ સ્ટારકાસ્ટ સાથે એન્જોય કરતી જોવા મળી હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડ બનેલ પ્રિયંકા બોલિવૂડ અને હોલિવૂડમાં સક્સેસફુલ તો છે જ, સાથે જ તે સિંગર પણ છે અને ફિલ્મ પ્રોડ્યૂસર પણ છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસિસમાંની એક કંગના પણ આ અંદાજમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે અને આ તસવીરો ખૂબ પોપ્યુલર પણ થઇ હતી. કંગના પોતાના બોલ્ડ અંદાજ સિવાય કોન્ટ્રોવર્શિયલ નિવેદનો માટે પણ ચર્ચામાં રહે છે.

અહીં વાંચો -Shocking: કંગના અને બાહુબલીના રોમાન્સની વાતો તમે સાંભળી?

ગૌહાર ખાન

ગૌહાર ખાન

ગૌહાર ખાન હાલ તો બોલિવૂડમાંથી ગાયબ છે, પરંતુ તે પણ લાઇમલાઇટમાં રહેવાની તમામ તરકીબો અપનાવી ચૂકી છે. તેના બોલ્ડ અવતારને ફેન્સ ખૂબ પસંદ પણ કરે છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

પ્રિયંકાની પાછળ પાછળ દીપિકાએ પણ હોલિવૂડમાં પદાર્પણ કર્યું છે. તેની બ્લેક બિકિનીની આ તસવીરમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. હાલ તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની શૂટિંગમાં વ્યસ્ત છે.

અહીં વાંચો -#Gossip: 'કેટ' ફાઇટ શરૂ, બીજી વાર ઝૂંટવાશે દીપિકાનો પ્રેમ?

કેટરિના કૈફ

કેટરિના કૈફ

કેટરિના તો વર્ષ 2017ની શરૂઆતથી જ ચર્ચામાં છે. રણબીર સાથેના બ્રેકઅપ બાદ આ વર્ષે કેટરિનાએ ધમાકેદાર કમબેક કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, રણબીર સાથે સેલ્ફી, જગ્ગા જાસૂસ ફિલ્મની શૂટિંગને કારણે તે સતત ચર્ચામાં રહી છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા શાહિદ સાથેની ફિલ્મ બદમાશ કંપનીમાં આ અવતારમાં જોવા મળી હતી. તે બ્લેક બિકિનીમાં ખાસી ગ્લેમરસ લાગી રહી છે.

અહીં વાંચો - અનુષ્કાના આ Rare Photos જોઇ વિરાટ પણ થઇ જશે દંગ!

સની લિયોન

સની લિયોન

હોટ એક્ટ્રેસ કે હિરોઇન્સના બોલ્ડ અવતારની વાત થતી હોય અને સની લિયોનનું નામ ન આવે એવું બને? સની લિયોન પણ બ્લેક બિકિનીમાં પોતાનો કમાલ દેખાડી ચૂકી છે.

લિઝા હેડન

લિઝા હેડન

લિઝા હેડનની આ તસવીર ખરેખર લાજવાબ છે. હાલ તે પોતાનો પ્રેગનન્સી ફેઝ એન્જોય કરી રહી છે અને કરીના કપૂરને ફોલો કરતાં તેણે પણ મેટરનિટી આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેમાંના એક ફોટોમાં તે બિકિનીમાં પણ જોવા મળી હતી.

ઇલિયાના ડિક્રૂઝ

ઇલિયાના ડિક્રૂઝ

ફિલ્મ બરફીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ક્યૂટ ઇલિયાના પણ બ્લેક સિવ્મસૂટમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે. આ તસવીર ખૂબ વાયરલ થઇ હતી.

એવલિન શર્મા

એવલિન શર્મા

બોલિવૂડની હોટ એક્ટ્રેસ અને મોડેલ એવલિન પણ આ લિસ્ટમાં શામેલ છે. તે પોતાના હોટ અવતાર માટે ખૂબ પોપ્યૂલર છે.

English summary
See Hot Pics of Bollywood actresses in Black Bikini.
Please Wait while comments are loading...