દિશા પટાનીએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ હૉટ પિક્સ
દિશા પટાનીએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ હૉટ પિક્સ
સેન્સેશન ક્વિન દિશા પટાનીએ ફરી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે. દિશા પટાનીની કેટલીક હૉટ તસવીરો આગની જેમ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો દિશાના ફેન્સને ભારે પસંદ આવી રહી છે. જેમાં દિશા પટની અફલાતૂન હૉટ લાગી રહી છે. આવી મદમસ્ત તસવીરો જોઈ તમે પણ પાણીપાણી થઈ જશો. તો અહીં જુઓ દિશા પટાનીની સૌથી હૉટ તસવીરો...

દિશા પટાની
દિશા પટાની ભારતીય એક્ટ્રેસ છે. તેણે તેલુગુ ફિલ્મ લૉફરથી 2015માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં દિશા પટાનીની અપોઝિટ વરુણ તેજ હતા.

એમ.એસ.ધોની ધી અનટોલ્ડ સ્ટોરી
દિશા પટનીએ બૉલીવુડમાં પણ કેટલીક યાદગાર ફિલ્મો કરી છે. જેમાંની એક ફિલ્મ છે એમ.એસ.ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી (2016). આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી હતી.

બાઘી 2
બાદમાં દિશા પટાનીએ જેકી શ્રોફના દીકરા ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બાઘી 2 કરી હતી. આ ફિલ્મમાં દિશા પટાનીનો રોલ જબરદસ્ત હતો.

કોમર્શિયલ બ્રેક
દિશા પટાનીને નિરજ પંડ્યાની ફિલ્મ એમ.એસ.ધોની અનટોલ્ડ સ્ટોરીથી જ પહેલી કોમર્શિયલ બ્રેક મળી હતી. જેમાં દિશાએ ધોનીની ગર્લફ્રેન્ડનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2016ના રોજ રિલીઝ થઈ હતી.

બૉક્સ ઑફિસ
ફિલ્મ 2.16 બિલિયનનું બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું હતું.

જેકી ચેન સાથે ફિલ્મ કરી
એટલું જ નહિ દિશા પટાનીએ જેકી ચેન સાથે પણ ફિલ્મ કરી છે. જી હાં, દિશા પટાનીએ જેકી ચેન અને સોનુ સુદની ફિલ્મ કુંગ ફુ યોગામાં પણ કામ કર્યું છે.

અવોર્ડ
એમ.એ.ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી માટે દિશા પટાનીને બીગ ઝી એન્ટરટેઈનમેન્ટ અવોર્ડ, સ્ટાર સ્ક્રીન અવોર્ડ, સ્ટાર ડસ્ટ અવોર્ડ્સ, ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી અવોર્ડ્સ, ફિલ્મ્સ ઑફ ઈન્ડિયા ઓનલાઈન અવોર્ડ્સ સહિતના અવોર્ડ્સ મળ્યા છે.

હૉટ ફોટોશૂટ
દિશાએ પહેલા પણ એક ફોટો શેર કરી હતી, જેમાં તે સફેદ રંગની બિકીનીમાં જોવા મળી રહી હતી. આ ફોટોમાં તે વધારે સેક્સી અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી
દિશા પટાનીએ જણાવ્યું હતું કે જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેના ખિસ્સામાં માત્ર 500 રૂપિયા જ હતા. સ્ટ્રગલ દરિયાન તે ઘરેથી પૈસા મંગાવતી ન હતી.

ડાન્સર
દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

રિલેશનશીપ
દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને કારણે ચર્ચા રહે છે.

ફેન્સ માટે કરે છે આવું
ફેન્સ માટે દિશા પટાની અવારનવાર સોશિયલ મીડિયા પર હૉટ તસવીરો શેર કરતી રહે છે.

સેક્સી અંદાજ
દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

આગામી ફિલ્મ
દિશા પટાણી સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના કેફ અને તબૂ પણ જોવા મળશે. આ ફિલ્મમાં દિશા પટાણી સર્કસમાં ખતરનાક કરતબો કરતી જોવા મળશે.

જાણો શુ્ં કહ્યું દિશા પટાનીએ
અલી અબ્બાસ ઝફરે હાલમાં જ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન કહ્યું કે ફિલ્મમાં દિશા પટાનીને સાઈન કરતા પહેલા મેં એમને આખી વાર્તા સંભળાવી હતી. જે બાદ દિશાએ કહ્યું કે ફિલ્મમાં મારો રોલ ભલે નાનો હોય પણ હું આ ફિલ્મ કરીશ કેમ કે ફિલ્મની વાર્તા મસ્ત છે. દિશાએ કહ્યું કે કોઈપણ કેરેક્ટર કરતા ફિલ્મ વધુ મહત્વની હોય છે.

બોલ્ડ અંદાઝ
દિશા પટાની તેના બોલ્ડ ફોટોશૂટ ને કારણે ચર્ચા રહે છે. દિશા પટાની નો બોલ્ડ અંદાઝ પણ ઘણો પસંદ કરવામાં આવે છે.

દિવાળી પર વિવાદ
દિવાળી પર પણ દિશા પટાનીએ હૉટ અંદાજમાં દિવાળીની શુભકામના પાઠવતાં લોકોએ દિશા પટાનીને ટ્રોલ કરી હતી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
