સિરિયલની સંસ્કારી વહુની હૉટ તસવીરો થઈ વાયરલ
સિરિયલની સંસ્કારી વહુની હૉટ તસવીરો થઈ વાયરલ
ટીવીથી ગાયબ રહેવામાં અને ગ્લેમરસથી તડકો લગાવવાના કામમાં અત્યારે કેટલીય હીરોઈનો માહેર છે. પરંતુ આ તમામ એક્ટ્રેસ પર ભારી પડવાનું કામ અન્ય કોઈએ નહી પણ ઉતરનની ઈચ્છાએ કર્યું. ઉતરનની ઈચ્છા એટલે કે ટીના દત્તાના સેક્સી અંદાજે ફરી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

ટીનાની હૉટ તસવીરો થઈ વાયરલ
તસવીરોથી ટીનાએ સાબિત કરી દીધું કે તે વહુ હોય કે સેક્સી ગર્લ, દરેક લુકમાં હંગામો મચાવવા માટે કાફી છે. હલમાં જ ટીના દત્તાના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા છે. અગાઉ ન્યૂડ ફોટોશૂટ કરાવીને પણ ટીના દત્તા ચર્ચામાં આવી હતી.

તસવીરો વાયરલ થઈ
બેક ટૂ બેક ટીનાની કેટલીય તસવીરો વાયરલ થઈ રહી છે. આવું પહેલી વાર નથી બની રહ્યું કે ટીના પોતાની સીધી ઈમેજથી બહાર નીકળીને હૉટ અવતારમાં જોવા મળી હોય.

સિમ્પલ-સ્વીટ
ટીવીમાં સિંપલ-સ્વીટ કેરેક્ટર નિભાવનાર ટીનાનો આટલો હૉટ અંદાજ સરપ્રાઈઝ હતું.

પહેલો શો
5 વર્ષની ઉંમરથી જ ટીના ટીવી શોમાં કામ કરી રહી છે. તેનો પહેલો શો સિસ્ટર નિવેદિતા હતો.

ચાઈલ્ડ આર્ટિસ્ટ
ટીનાએ કેટલીય ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.

ચોખર બાલી
ઐશ્વર્યા રાયની બંગાળી ફિલ્મ ચોખર બાલીમાં પણ તમે 16 વર્ષની ટીનાને જોઈ હશે.

પરિણીતા
ટીનાએ પરિણીતામાં પણ નાનો રોલ નિભાવ્યો હતો.

ઉતરનની લીડ
2008થી 2015 સુધી સતત ટીના ઉતરનની લીડ રહી.













Click it and Unblock the Notifications
