શર્લિન ચોપરાએ પ્લેબૉય માટે કરાવ્યુ Nude ફોટોશૂટ, તસવીરો રિલીઝ!

મુંબઈ, 20 ઑગસ્ટ : શર્લિન ચોપરા પહેલી એવી ભારતીય મૉડેલ છે કે જેણે પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યુ હતું. કામસૂત્ર 3ડી ફિલ્મ દ્વારા ચર્ચામાં રહેનાર અભિનેત્રી શર્લિને ફરી એક વાર પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યુ છે કે જેની તસવીરો રિલીઝ થઈ ગઈ છે. સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે પ્લેયબૉય મૅગેઝીનની શર્લિનની તસવીરો સાથેની આવૃત્તિ બહાર પડી ગઈ. આ હૉટ તસવીરો જોવા માટે તેમના ફૅન્સ આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યા હતાં.

એક ઇંટરવ્યૂમાં શર્લિને જણાવ્યું - મને ખુશી છે કે પ્લેબૉય મૅગેઝીને મારી તસવીરને પોતાના પહેલા પાને સ્થાન આપ્યું. આ ફોટોશૂટ કરાવી મને કામ કરવાની આઝાદી મળી છે. મને ખુશી છે કે મૅગેઝીને મારી તસવીરો સ્વાતંત્ર્ય દિવસે રિલીઝ કરી છે.

શર્લિન ચોપરાએ આ તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પણ પોસ્ટ કરી હતી. ટ્વિટરે આ તસવીરો અશ્લીલ ગણાવી શર્લિનનું અકાઉંટ જ બંધ કરી દીધુ હતું.

સ્વાતંત્ર્ય દિવસે રિલીઝ થયેલ ન્યુડ ફોટોશૂટ અંગે શર્લિન ચોપરા ખૂબ જ ઉત્સાહિત નજરે પડ્યાં. તેમણે જણાવ્યું - આને રિલીઝ કરવાનો આનાથી સારો મોકો કોઈ જ ન હોઈ શકે. આ ન્યુડ ફોટોશૂટ 2012માં કરવામાં આવ્યુ હતું. આ અગાઉ શર્લિને કામસૂત્ર 3ડી ફિલ્મમાં કેટલાક હૉટ સીન આપી સનસનાટી મચાવી દીધી હતી. ફિલ્મના હૉટ સીન્સના પગલે તે ચર્ચામાં રહી હતી.

પ્લેબૉય મૅગેઝીનમાં શર્લિની ન્યુડ તસવીરો લોકોના દિલની ધડકનો વધારી રહી છે. પૂનમ પાન્ડે અને શાંતિ ડાયનામાઇટ કરતા શર્લિન ચોપરા એક પગલુ આગળ નિકળી ચુક્યાં છે. ન્યુડ ફોટોશૂટ બાદ શર્લિનનું નામ પણ આ યાદીમાં જોડાઈ ચુક્યું છે.

તો ચાલો, તસવીરોમાં જોઇએ શર્લિન ચોપરાનો બોલ્ડ એન્ડ હૉટ અંદાજ :

અંદાજ

અંદાજ

બોલ્ડ શર્લિન ચોપરા મૅગેઝીનના ન્યુડ ફોટોશૂટમાં શર્લિનની એક અદા.

રિલીઝ

રિલીઝ

સ્વાતંત્ર્ય દિવસે પ્લેબૉય મૅગેઝીનની આવૃત્તિ શર્લિનની ન્યુડ તસવીર સાથે રિલીઝ થઈ.

હૉટ એન્ડ બોલ્ડ

હૉટ એન્ડ બોલ્ડ

ન્યુડ પોઝ આપી શર્લિને સૌને ચોંકી જવા મજબૂર કર્યા છે.

ભારતીય મૉડેલ

ભારતીય મૉડેલ

શર્લિન ચોપરા પહેલી ભારતીય મૉડેલ છે કે જેણે પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યુ છે.

કામસૂત્ર 3ડી

કામસૂત્ર 3ડી

કામસૂત્ર 3ડી દ્વારા ચર્ચામાં રહેનાર શર્લિનની હૉટ તસવીરો જોવા ફૅન્સ ઇંતેજાર કરી રહ્યા હતાં.

પ્લેબૉય મૅગેઝીન

પ્લેબૉય મૅગેઝીન

પ્લેબૉય મૅગેઝીનમાં શર્લિનની ન્યુડ તસવીરો લોકોના દિલની ધડકન વધારી રહી છે.

જુઓ પ્રિયંકાના દમદાર રોલ

જુઓ પ્રિયંકાના દમદાર રોલ

દમદાર અભિનેત્રી છે પ્રિયંકા ચોપરા, આ છે તેમના Hot-n-Hit ઑનસ્ક્રીન રોલ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X