Pics: બૉલીવુડની હૉટ હિરોઇનો જે બની ગઇ બિઝનેસવૂમેન

ફિલ્મ જગતમાં એવી ઘણી બધી અભિનેત્રીઓ છે, જે ફિલ્મી પડદા પર આવ્યા પછે દર્શકોના દિલો દિમાગમાં છવાઇ ગઇ. આ સુંદર અભિનેત્રીઓએ ફિલ્મી દુનિયાથી અંતર બનાવ્યા બાદ બિઝનેસ ક્ષેત્રમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું છે. કેટલીક બિઝનેસ ક્ષેત્રમાં પગ મુકવા અંગે વિચારી રહી છે તો બીજી તરફ ઘણી બધી અભિનેત્રીઓ પોતાનો વ્યવસાય સ્થાપિત કરી ચૂકી છે.

તસવીરોમાં જુઓ આ 'Sexy અને Hot' અભિનેત્રીઓને જેમણે 'Bollywood' થી 'Business World'માં પગ મૂક્યો છે.

કાજોલ

કાજોલ

આજકાલ કાજોલ પતિની કંપની ''દેવગન એન્ટરટેંમેન્ટ એન્ડ સોફ્ટવેર'' સંભાળી રહી છે. તાજેતરમાં જ તેમણે 'સિનીક્સપ્લોરર'ના નામથી વેબપોર્ટલ લોન્ચ કર્યું છે.

શબાના આઝમી

શબાના આઝમી

ફિલ્મી દુનિયાથી દૂર શબાના આઝમી પોતાના પતિના ગામ મિઝવાંમાં સામાજિક સંસ્થા ચલાવી રહી છે. સંસ્થામાં મહિલાઓને રોજગારલક્ષી કાર્યોની ટ્રેનિંગ આપવામાં આવે છે.

પૂજા ભટ્ટ

પૂજા ભટ્ટ

અસફળ અભિનેત્રીઓની યાદી આવનાર પૂજા ભટ્ટે પોતાના પતિની સાથે પ્રોડક્શન હાઉસ સંભાળી રહી છે.

અમિષા પટેલ

અમિષા પટેલ

પાર્ટનર કુમાર ઘૂમરની સાથે મળીને અમિષા પટેલ સમાજ સેવાની સાથે જ 'અમિષા પટેલ પ્રોડક્શન' હાઉસ ચલાવી રહી છે.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

મિસ એશિયા પૈસસેફિક રહી ચૂકેલી દિયા મિર્ઝા 'પ્રોડક્શન હાઉસ'ની સાથે કેન્સર પેસેન્ટ એન્ડ એસોશિએશનની સાથે કામ કરી રહી છે.

મનીષા કોઇરાલા

મનીષા કોઇરાલા

નેપાળી બ્યૂટી મનીષા કોઇરાલા પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવી રહી છે

પદમ લક્ષ્મી

પદમ લક્ષ્મી

અભિનેત્રી લક્ષ્મી કુકિંગ બિઝનેસમાં વ્યસ્ત છે.

નેહા ધૂપિયા

નેહા ધૂપિયા

ફિલ્મોમાં અસફળતા બાદ નેહા ધૂપિયા આજકાલ લિંગરે વ્યવસાયમાં વ્યસ્ત છે.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

ફિલ્મોથી અંતર બનાવ્યા બાદ પ્રીતિ ઝિંટા કિંગ્સ ઇલેવન આઇપીએલ ટીમને સંભાળી રહી છે.

ટ્વિકલ ખન્ના

ટ્વિકલ ખન્ના

પતિ અક્ષય કુમારનો સાથે મેળવ્યા પછી ટ્વિકલ ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં સક્રિય છે.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સુષ બેબી આજકાલ પોતાના પ્રોજેક્ટ આઇ એમ સી-મિસ યૂનિવર્સ ઇન્ડિયામાં વ્યસ્ત છે

લારા દત્તા

લારા દત્તા

ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા બાદ લારા દત્તા પોતાના પ્રોડક્શન હાઉસ ભીગી બસંતીને સંભાળી રહી છે.

જૂહી ચાવલા

જૂહી ચાવલા

અભિનેત્રી જૂહી પ્રોડક્શન શાહરૂખ ખાનની આઇપીએલ ક્રિકેટ ટીમમાં કો-ઓનર છે. સમાજ સેવા ઉપરાંત તે કિંગ ખાન અને ફિલ્મ મેકર અજીજ મિર્જાની સાથે પ્રોડક્શન હાઉસ ડ્રીમ અનલિમિટેડ પણ સંભાળી રહી છે.

બિપાશા બાસૂ

બિપાશા બાસૂ

મૉડલમાંથી હિરોઇન બનેલી બિપાશા બાસૂ પોતાના જ્વેલરી બિઝનેસ, ફૂટવેર અને બેગ કલેક્શનનો બિઝનેસ 'ધ ટ્રંક લેબલ' નામથી ચલાવી રહી છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

સમાજ સેવાની સાથે-સાથે શિલ્પા આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ ટીમને સંભાળી રહી છે.

ઇશા દેઓલ

ઇશા દેઓલ

ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવનાર ઇશા દેઓલ ટૂંક સમયમાં જ પ્રોડક્શન ક્ષેત્રમાં હાથ અજમાવવાની છે.

તનીષા મુખર્જી

તનીષા મુખર્જી

ફિલ્મોમાં અસફળ રહ્યા બાદ બિગ બૉસ ફેમ તનીષા જી ટીવીના શો ગેંગ્સ ઓફ હસીપુરમાં જજ બની છે. ટૂંક સમયમાં જ પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X