હોશ ઉડાવી દેતાં તામિળ સ્ટાર્સના હૉટેસ્ટ Lip-Lock અને Kissing સીન્સ...
મુંબઈ, 23 સપ્ટેમ્બર : લિપ-લૉક સીન્સને એક સમયે ભારતીય દર્શકો રુઢિવાદી તરીકે જોતા અને વિરોધ કરતા હતાં, પરંતુ પછીના વર્ષોમાં લોકોનો અભિપ્રાય બદલાતો ગયો. ભારતમાં કિસિંગ સીન્સનો પાયો નાંખવાનો શ્રેય બૉલીવુડને ફાળે જાય છે અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પછી બૉલીવુડના પગલે ચાલી લિપ-લૉક તથા કિસિંગ સીન્સ અપનાવ્યાં.
આજે બૉલીવુડ અભિનેતાઓ કે અભિનેત્રીઓ માટે લિપ-લૉક કે કિસિંગ સીન્સ આપવા કોઈ મોટી બાબત નથી. આલિયા ભટ્ટથી લઈ શ્રદ્ધા કપૂર જેવી નવી અભિનેત્રીઓ પણ વગર ખચકાટે કિસિંગ સીન્સ આપી રહી છે. તેવી જ રીતે સાઉથની ફિલ્મોમાં પણ કિસિંગ સીન્સ હવે સામાન્ય બાબત બની ગઈ. તાજેતરના સમયમાં મોટાભાગના કલાકારો પોતાની ફિલ્મોમાં લિપ-લૉક અને કિસિંગ સીન મન મૂકીને આપતા થયાં છે.
ચાલો તમે પણ જોઈ નાંખો તામિળ ફિલ્મ અભિનેતાઓ-અભિનેત્રીઓના ઑન-સ્ક્રીન હૉટેસ્ટ લિપ-લૉક (કિસિંગ સીન્સ) :

ખુશબૂ-રવિચંદ્રન
કન્નડ ફિલ્મ Anjada Ganduમાં ખુશબૂ અને રવિચંદ્રનનું લિપ-લૉક સીન.

કાજલ-અલ્લુ
તેલુગુ ફિલ્મ આર્ય 2માં કાજલ અગ્રવાલ અને અલ્લુ અર્જુનનું કિસિંગ સીન. આ ફિલ્મ તામિળમાં પણ ડબ થઈ હતી.

રમ્યા-નાના
આ તસવીર રમ્યા કૃષ્ણનના હૉટ કિસિંગ સીનની છે કે જે તેમણે બૉલીવુડ ફિલ્મ વજૂદમાં નાના પાટેકર સાથે કર્યુ હતું.

સરથ-ફરઝાના
તામિળ ફિલ્મ 1977માં સરથ કુમાર તથા ફરઝાનાનું લિપ-લૉક સીન.

આદિ-મીરા
તામિળ ફિલ્મ અય્યાનારમાં આદિ અને મીરા નંદને પૅશનેટ કિસિંગ સીન કર્યુ હતું.

મહત-પિયા
તેલુગુ ફિલ્મ બૅકબેંચ સ્ટુડન્ટમાં મહત રાઘવેન્દ્ર તથા પિયા બાજપાઈનું લિપ-લૉક સીન.

સામંતા-મહેશ
તેલુગુ ફિલ્મ ડૂકુડુમાં સામંતા અને મહેશ બાબુ વચ્ચેનું કિસિંગ સીન.

માધવન-વિદ્યા
મણિરત્નમની ફિલ્મ ગુરુમાં વિદ્યા બાલને માધવન સાથે કિસિંગ સીન કર્યુ હતું.

કમલ-રાણી
હે રામ ફિલ્મમાં કમલ હસન તથા રાણી મુખર્જીના આ લિપ-લૉકે વિવાદ ઊભો કર્યો હતો.

ગૌતમ-તુલસી
મણિરત્નમની ફિલ્મ કડલમાં ગૌતમ મેનન તથા તુલસી નાયરનું કિસિંગ સીન.

વિક્રમ-પ્રિયંકા
કધલ સડુગુડુમાં વિક્રમે બંગાલી બેબ પ્રિયંકા ત્રિવેદી સાથે લિપ લૉક કર્યુ હતું.

વિજય-જ્યોતિકા
તામિળ ફિલ્મ કુશીમાં ઇલ્લાયાથલપથી વિજય અને જ્યોતિકા વચ્ચે કિસિંગ સીન.

અનુષ્કા-ગોપીચંદ
તેલુગુ ફિલ્મ લક્ષ્યમમાં અનુષ્કા શેટ્ટીને કિસ કરતાં ગોપીચંદ.

ધનુષ-પાર્વતી
Maryan ફિલ્મમાં ધનુષ અને પાર્વતીએ લિપ-લૉક સીન આપ્યુ હતું.

વિશાલ-લક્ષ્મી
તામિળ ફિલ્મ Naan Sigappu Manithanમાં વિશાલ કૃષ્ણા તથા લક્ષ્મી મેનને સ્મૂચ શૅર કર્યુ હતું.

વિજય-ઇલિયાના
સુપરહિટ ફિલ્મ Nanbanમાં ઇલિયાના ડીક્રૂઝને કિસ કરતાં વિજય.

લક્ષ્મી-જેમિની
તામિળ ફિલ્મ Nenjai Thoduમાં લક્ષ્મી રાયે જેમિની સાથે લિપ-લૉક સીન કર્યુ હતું.

મીરા-ભરત
તામિળ ફિલ્મ નેપાલીમાં મીરા જસ્મીન તથા ભરતે કિસિંગ સીન કર્યુ હતું.

પ્રસન્ના-ઓવિયા
તામિળ ફિલ્મ પુલિવાલમાં પ્રસન્ના તથા ઓવિયા લિપ-લૉક સીનનો ભાગ બન્યા હતાં.

નયનતારા-વિશાલ
સત્યમ ફિલ્મમાં નયનતારાનું વિશાલ સાથેનું કિસિંગ સીન.

શ્રિયા-જેસે
પોતાની અંગ્રેજી ફિલ્મ ધ અધર એંડ ઑફ ધ લાઇનમાં શ્રિયા સરને પોતાના કો-સ્ટાર જેસે સાથે હૉટ લિપ-લૉક કર્યુ હતું.

સ્નેહા-પ્રશાંત
તામિળ ફિલ્મ Virumbugirenમાં પ્રશાંતને કિસ કરતાં સ્નેહા.

ઇલિયાના-વરુણ
સાઉથની અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝે બૉલીવુડમાં વરુણ ધવન સાથે પહેલુ લિપ-લૉક સીન આપ્યુ હતું. ફિલ્મ હતી મૈં તેરા હીરો.

મહેશ-કાજલ
તેલુગુ ફિલ્મ ધ બિઝનેસમૅનમાં કાજલ અગ્રવાલને કિસ કરતાં મહેશ બાબુ.

વિનોદ-રમ્યા
સાઉથની અભિનેત્રી રમ્યા કૃષ્ણનનું બૉલીવુડ અભિનેતા વિનોદ ખન્ના સાથેનું કિસિંગ સીન. આ સીન બૉલીવુડ ફિલ્મ પરમ્પરાનું છે.












Click it and Unblock the Notifications
