હૃતિક-સુઝાને લીધા છુટાછેડાં, 13 વર્ષના સંબંધો પૂરા!
મુંબઈ, 14 ડિસેમ્બર : બૉલીવુડના સુપર હીરો હૃતિક રોશન અને તેમના પત્ની સુઝાન ખાન વચ્ચે ગઈકાલે છુટાછેડા થઈ ગયાં. હૃતિકે પોતે આ વાતનો મીડિયા સામે સ્વીકાર કર્યો. મીડિયા સાથેની વાતચીતમાં હૃતિકે જણાવ્યું કે સુઝાને આ નિર્ણય કર્યો છે કે હવે તેઓ અમારા 13 વરસ જૂના સંબંધોને પૂરા કરવા માંગે છે. હૃતિકે જણાવ્યું કે આ અમારા સમગ્ર પરિવાર અને મારા પોતાના માટે ખૂબ જ દુઃખદ ક્ષણો છે.

મુંબઈ ખાતેથી અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ક્રિશ 3 ફિલ્મ રિલીઝ થવા દરમિયાનથી હૃતિક રોશન અને સુઝાન રોશન વચ્ચેના સંબંધોમાં તિરાડની વાતો સામે આવતી હતી અને કહેવાતુ હતું કે બંને ટુંકમાં જ છુટાછેડા લઈ શકે છે. જોકે છુટાછેડાના કારણો અંગે નથી હૃતિકે કોઈ ખુલાસો કર્યો કે નથી સુઝાને. સૂત્રોની માનીએ તો બૉલીવુડની એક સુપર હિટ અભિનેત્રી આ છુટાછેડાનું કારણ છે. હૃતિક રોશન અને સુઝાન રોશન બાળપણના મિત્રો હતાં અને 2000માં બંનેએ લગ્ન કર્યા હતાં.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
