ઋત્વિકની મોહેં-જો-દડો આપશે બાહુબલીને ટક્કર?

હાલમાં ઋત્વિક રોશન માત્રને માત્ર મોહેં-જો-દડો પર જ ફોકસ કરી રહ્યાં છે. ફિલ્મ અંગે જેમ જેમ અન્ય વાતો સામે આવી રહી છે, અમને વિશ્વાસ છે કે ફિલ્મ ઉમદા પિરીયડ ડ્રામા હશ

હવે ખબર મળી રહી છેકે ફિલ્મમાં ઋત્વિક રોશન મગર સાથે જબરજસ્ત ફાઇટ સીન કરશે. ત્યારે જોવાનું એ રહેશે કે ફિલ્મમાં જે સમય બતાવવામાં આવ્યો છે તે સમયે લોકો કેવી રીતે આવી આફતની ઘડી સામે લડતા હશે.

આવા ઘણાં કારણો છેકે જેના પરથી કહી શકાય કે ઋત્વિકની મોહેં-જો-દડો બાહુબલીને ટક્કર આપશે.

ઇતિહાસ

ઇતિહાસ

બંને ફિલ્મમાં ભારતના ભવ્ય ઇતિહાસની વાત કરવામાં આવી છે.

ઐતિહાસિક પ્રેમ

ઐતિહાસિક પ્રેમ

બંને ફિલ્મોમાં જૂની પરંપરાઓ, સભ્યતાઓ, અને રીત રિવાજોનો નીચોડ છે.

ભવ્ય સેટ

ભવ્ય સેટ

બંને ફિલ્મના સેટ શાનદાર છે. આશુતોષ ગોવારીકર સેટમાં કોઇ કમી નથી છોડવા માંગતા.

સુંદર રોમાન્સ

સુંદર રોમાન્સ

બંને ફિલ્મમાં રોમાન્સ ખુબ જ સરસ રીતે બતાવવામાં આવ્યો છે. દરેક સીનના શોટ સાથે રમવામાં આવશે.

ઇંટીમેટ દ્રશ્ય

ઇંટીમેટ દ્રશ્ય

ઋત્વિકના ગુફાઓમાં લવ મેકિંગ સીન એટલી જ સુંદરતાથી સુટ કરવામાં આવશે જેટલી સુંદરતાથી બાહુબલીમાં કરવામાં આવ્યા છે.

લીડ પેયર

લીડ પેયર

બંને ફિલ્મમાં લીડ પેયરની કેમેસ્ટ્રી સરસ છે. પૂજા અને ઋત્વિક મોહેં-જો-દડોની શુટીંગ માટે ક્યારના અંડરગ્રાઉન્ડ થઇ ચૂક્યા છે.

કોશ્ચ્યુમ ડ્રામા

કોશ્ચ્યુમ ડ્રામા

બંને ફિલ્મમાં ઐતિહાસિક કોશ્ચ્યુમ તેમજ અન્ય આભુષણોનું જીણવટથી ધ્યાન રાખવામાં આવ્યું છે.

બજેટ

બજેટ

બંને ફિલ્મનું બજેટ મોટું છે. અને તેનાથી ઓછામાં પિરીયડ ડ્રામા બનાવવી શક્ય નથી.

બોક્સ ઓફીસ

બોક્સ ઓફીસ

માનવામાં આવી રહ્યું છેકે બાહુબલીની જેમ જ મોહેં-જો-દડોથી ઋત્વિક પણ બોલીવુડ પર તહેલકો મચાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X