Shock: પોતાના જ જાળમાં ફસાઈ ગયા રિતિક, જાતે જ રચ્યો આખો કાંડ

રિતિક રોશન અને કંગના રાણાવત નો વિવાદિત કેસ હવે કોર્ટ સુધી પહોચી ચુક્યો છે. 30 અપ્રિલે કંગના રાણાવત સાયબર અપરાધ પોલીસની સામે પોતાનું નિવેદન આપશે.

રિતિક રોશન અને કંગના રાણાવત નો કેસ વધુ ને વધુ અટપટો થઇ રહ્યો છે. જયારે કંગના અને તેને બહેનના મેલ મિડિયા સામે આવ્યા ત્યારે વાત વધુ બગડી ગઈ. રિતિક રોશન ને લોકો ની હમદર્દી તો મળી રહી છે. પરંતુ પોતાના ને સાફ બતાવવાના ચક્કર માં રિતિક રોશન પોતાના જ જાળમાં ફસાઈ ગયા હોઈ તેવું લાગે છે.

કંગના પહેલાથી જ કહેતી આવી છે કે જે મેલ આઈડી રિતિક રોશન નકલી બતાવી રહ્યા છે તે સચ્ચેમાં રિતિક રોશન નું જ છે. વધુમાં કંગના રાણાવત ના વકીલે પણ કેટલાક સવાલ ઉઠાવ્યા છે જે બતાવે છે કે રિતિક રોશન એટલા તો સાફ નથી જેટલા તે બતાવવાની કોસિસ કરી રહ્યા છે.

કંગના રાણાવતની બહેન રંગોલી એ મેલ લખીને રિતિક રોશન ને બધું જ સાચ્ચે સાચ્ચું કહી દીધું હતું અને રિતિકે તેના મેલને મિડિયામાં લીક કરી દીધા. પરંતુ રિતિક રોશન પોતાની આજ ઓવરસ્માર્ટ ના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે.

સાચું કહેવા બાદ પણ

સાચું કહેવા બાદ પણ

રિતિક રોશન ને કંગનાની બહેન રંગોલીએ 25 મેં 2015 માં મેલ લખીને કહ્યું હતું કે કંગના [email protected] પર વાત કરી રહી છે અને રિતિકે ફરિયાદ નોધાવી 7 મહિના પછી? કારણ?

પાછા કેમ લિધા પગલા

પાછા કેમ લિધા પગલા

કોઈ બીજું રિતિક રોશન નું નામ લઈને કંગના સાથે વાત કરી રહ્યું હતું એ જાણ્યા પછી 7 મહિના બાદ ફરિયાદ કરી અને 1 વર્ષ બાદ ફરિયાદ ચુપ ચાપ પાછી પણ લઇ લિધી.

કંગના ને કેમ ના પૂછ્યું

કંગના ને કેમ ના પૂછ્યું

રિતિક રોશન ને જયારે વાત ખબર પડી ત્યારે તેને કંગના ને કેમ ના પૂછ્યું.

પોલીસ ને પણ જુઠું કહ્યું

પોલીસ ને પણ જુઠું કહ્યું

રિતિકે પોલીસ રિપોર્ટમાં કંગના અને તેની બહેન રંગોલી નું નામ પણ ના લિધું.

કેમ ભેગા કાર્ય મેલ

કેમ ભેગા કાર્ય મેલ

રંગોલીએ જયારે કંગના વિશે વાત કરી ત્યારે કંગનાને બ્લોક કરવાને બદલે રિતિક રોશન કેમ તેના મેલ ભેગા કરતા રહ્યા.

કેમ ના આપી કોઈ મેલ ની જાણકારી

કેમ ના આપી કોઈ મેલ ની જાણકારી

જયારે કંગનાનું મેલ હેક થઇ ગયું હતું ત્યારે તેમને કેમ તેની જાણકારી કોઈને ના આપી.

જાતે જ કર્યું હતું હેક

જાતે જ કર્યું હતું હેક

કંગનાનું કહેવું છે કે રિતિક રોશને જ તેને એકાઉન્ટ હેક કર્યું હતું.

રંગોલીને કેમ ના મળ્યા

રંગોલીને કેમ ના મળ્યા

આટલી મોટી વાત થઇ ગઈ તો પણ રિતિક રંગોલી ને કેમ ના મળ્યા.

2 વર્ષ થી શાંત

2 વર્ષ થી શાંત

કોઈ વ્યક્તિ છેલ્લા કેટલા સમયથી રિતિક બની ને લોકોને બેવકૂફ બનાવી રહ્યો હતો તો પણ છેલ્લા 2 વર્ષ થી રિતિક શાંત કેમ રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X