For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હુમા કુરૈશી સાથે સુવા માંગે છે કમાલ ખાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ઑક્ટોબર : એક્ટર કમાલ ખાન કાયમ જ પોતાના કામને કારણે નહિં, પણ ચીપ પબ્લિસિટી સ્ટંટને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ કમાલે કઈંક એવું જ કહ્યું છે કે તેમનું નામ ચર્ચામાં આવવા લાગ્યું છે. આ વખતે તેમણે ટ્વિટર ઍકાઉંટ વડે ગૅંગ્સ ઑફ વાસેપુર સાથે પોતાનું કરિયર શરૂ કરનાર એક્ટ્રેસ હુમા કુરૈશી પર નિશાન તાક્યું છે.

Kamaal & Huma

કમાલે જણાવ્યું કે તેઓ હુમાના સૌંદર્યથી બહુ જ પ્રભાવિત છે. કમાલ ખાને આ સાથે જ હુમા અંગે પોતાના ગંદા ઇરાદા પણ જાહેર કર્યાં છે કે જે સાંભળીને બધા દંગ રહી જાય.

કમાલ ખાને હુમા અંગે ટ્વિટ કર્યું છે - હું કઈંક પૂછવા માંગુ છું જો આપ ખોટું ના લગાડો તો? હું આપની સાથે સેક્સ કરવા માંગુ છું. હા... હા... હા... અત્યારે હું ગૅંગ્સ ઑફ વાસેપુર 2 જોઈ રહ્યો છું. બીજી વાર જોઈ રહ્યો છે. તે પણ માત્ર હુમા કુરૈશી અને ડાયલૉગ ‘કહકે લૂંગા'ના કારણે.

કમાલ ખાને આ અગાઉ જિસ્મ 2ની એક્ટ્રેસ સન્ની લિયોન તથા ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડે અંગે પણ ઘણી કૉમેન્ટ્સ કરી છે. પરંતુ આ વખતે તેઓ કઈંક વધારે જ બોલી ગયાં છે. બિગ બૉસમાં પણ કમાલ ખાને આવાં જ કૃત્યો કર્યા હતાં કે તેઓ ચર્ચાનો વિષય બન્યા હતાં. હવે ફરી એક વાર તેમણે પોતાને ચર્ચામાં લાવવાનો પેંતરો આજમાવ્યો છે. હાલ અમે તો એટલું જ કહીશું કે કમાલનું આ બદનામ થઈ નામ કમાવાનું પબ્લિસિટી સ્ટંટ તેમને કોઈ પણ રીતે બૉલીવુડમાં સફળતા નહિં અપાવી શકે. તેથી હવે કમાલે આ બધુ બંધ કરી પોતાના કામ ઉપર ધ્યાન આપવું જોઇએ.

હુમા કુરૈશીની આગામી ફિલ્મ લવ શવ તે ચિકન ખુરાના આવી રહી છે.

English summary
Huma Qureshi's beauty made Kamaal Khan mad. KRK has time and again verbally attacked the Bollywood beauties through Twitter. Reportedly, Khan's new fancy is Gangs of Wasseypur's actress Huma Qureshi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X