એશા! ઔર સેક્સ કૉમેડી સે ઇનકાર!! યે બાત કુછ હજમ નહીં હુઈ!!!
મુંબઈ, 7 જૂન : અભિનેત્રી એશા ગુપ્તા ખૂબ જ સેક્સી છે. આ વાત તેમણે પોતાની અગાઉની ફિલ્મો દ્વારા લોકોને જણાવી દીધી છે, પરંતુ તેમનું એક નવુ નિવેદન લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. અમર્યાદિત હુશ્નના મલ્લિકા એશાએ ઝન્નત 2 અને રાઝ 3 જેવી ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીન્સ દ્વારા લોકોને ચકિત કરી નાંખ્યા હતાં, પરંતુ તે જ એશાનું કહેવું છે કે તેઓ સેક્સ કૉમેડી જેવી ફિલ્મો ન કરી શકે, કારણ કે એવું કરતાં તેઓ સહજ નથી અનુભવતાં.
એશા ગુપ્તા આજકાલ પોતાની આવનાર ફિલ્મ હમશકલ્સ અંગે ચર્ચામાં છે. સાજિદ ખાન દિગ્દર્શિત હમશકલ્સમાં એશા સાથે તમન્ના ભાટિયા અને બિપાશા બાસુ પણ છે. એશા અગાઉ તમન્નાએ પણ સ્પષ્ટ કર્યુ હતું કે તેઓ સેક્સ કૉમેડી ધરાવતી ફિલ્મો ન કરી શકે. હમશકલ્સ ફિલ્મમાં રીતેશ દેશમુખ, રામ કપૂર અને સૈફ અલી ખાન પણ છે કે જે ત્રણેય ટ્રિપલ રોલમાં છે.
ચાલો તસવીરો સાથે જાણીએ એશા ગુપ્તાના દિલની વાત :

સેક્સ ગંભીર મુદ્દો
એશા ગુપ્તા કહે છે - મને આશ્ચર્ય થાય છે કે લોકો સેક્સ જેવા ગંભીર મુદ્દાને મજાક કેવી રીતે બનાવી શકે?

ગ્રાન્ડ મસ્તીની સફળતા આશ્ચર્યજનક
એશા ગુપ્તા કહે છે - તેથી જ મને ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મોની સફળતા ઉપર પણ આશ્ચર્ય થાય છે.

આવી ફિલ્મો ગમે...
એશા ગુપ્તાએ જણાવ્યું - હું ઇમોશનલ, રોમાંટિક, હૅલ્થી કૉમેડી ફિલ્મો પસંદ કરુ છું અને આવી જ ફિલ્મો કરવા પણ માંગીશ.

ઝન્નત 2 સાથે શરુઆત
એશા ગુપ્તાએ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની ફિલ્મ ઝન્નત 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

અગાઉ આ નિવેદન હતું
એશા ગુપ્તાનું અગાઉ માનવુ હતું કે તેઓ સેક્સી અને હૉટ ફિલ્મો માટે જ બન્યાં છે.

ભટ્ટ કૅમ્પના ફૅન
એશાએ એમ પણ કહ્યુ હતું - હું હંમેશા ભટ્ટ કૅમ્પ સાથે કામ કરવા માંગુ છું. જો તેઓ મને સારી ઑફર આપતા રહે તો.

બેશરમ એશા
ઝન્નત 2 અને રાઝ 3માં એશા ગુપ્તાએ બેશરમીની તમામ હદો ઓળંગી દીધી હતી અને ઘણા હૉટ ઇંટીમેટ સીન્સ આપ્યાહતાં.

હવે સુફિયાણી વાતો
એશા ગુપ્તા હવે સુફિયાણી વાતો કરતા કહે છે - હું સેક્સ કૉમેડી ધરાવતી ફિલ્મો ન કરી શકું. એશાની આ વાત હજમ નથી થવી મુશ્કેલ છે.

આ મહીને રિલીઝ
હમશકલ્સ ફિલ્મ આગામી 20મી જૂને રિલીઝ થવાની છે.

ત્રણ હીરો-ટ્રિપલ રોલ
હમશકલ્સ ફિલ્મમાં રીતેશ દેશમુખ, રામ કપૂર અને સૈફ અલી ખાન પણ છે કે જે ત્રણેય ટ્રિપલ રોલમાં છે.

તમન્નાનો સાથ
એશા અગાઉ તમન્નાએ પણ સ્પષ્ટ કર્યુ હતું કે તેઓ સેક્સ કૉમેડી ધરાવતી ફિલ્મો ન કરી શકે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
