વધુ એક સુંદરી બની મોદીઘેલી, કરશે પ્રચાર!

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 3 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ચાહકો દિવસેને દિવસે વધતા જઇ રહ્યા છે, અહીં સુધી બૉલીવુડ અને ગ્લેમર પણ મોદીમય બની ગયું છે. બૉલીવુડ જગતની હિરોઇનથી લઇને હિરો અને મોડેલ પણ નરેન્દ્ર મોદીની છટા અને તેમની આગવી અદાના કાયલ બન્યા છે. બૉલીવુડની જાણીતી અભિનેત્રી અને મોડેલ શ્રધ્ધા શર્માએ પણ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને તેમના માટે પ્રચાર કરવા જણાવ્યું હતું.

પોતાની આવનારી ફિલ્મ 'સરફરોજી'ના પ્રમોશન માટે અને 31 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ ખાતે આવેલી શ્રધ્ધા શર્માએ પત્રકારોને પોતાની ફિલ્મ અંગે જણાવ્યું હતું કે તે ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત તેણે એવું પણ જણાવ્યું કે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ફેન છે અને આવનારા દિવસોમાં તેમના માટે પ્રચાર પ્રસાર પણ કરશે.

શ્રધ્ધા શર્મા એક જાણીતી અદાકારા છે અને તે નાનપણથી થિયેટર સાથે જોડાયેલી છે. તેણે અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં પણ કામ કર્યું છે. તે બિગબોસ સિઝન 5માં પણ જોવા મળી હતી.

અત્રે નોંધનીય છે કે શ્રધ્ધા શર્મા પહેલી અભિનેત્રી નથી જેણે મોદીના ફેન હોવાનું કબૂલ્યું છે. આ પહેલા રાખી સાવંત, ચિત્રાંગદા સિંહ, મલ્લિકા શેરાવતે પણ નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાની લાગણીઓ મીડિયા સામે ઠાલવી હતી.

જાણો કઇ કઇ અભિનેત્રીઓ છે મોદીની ફેન અને શું કહ્યું હતું...

શ્રધ્ધા શર્મા

શ્રધ્ધા શર્મા

પોતાની આવનારી ફિલ્મ 'સરફરોજી'ના પ્રમોશન માટે અને 31 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ ખાતે આવેલી શ્રધ્ધા શર્માએ પત્રકારોને પોતાની ફિલ્મ અંગે જણાવ્યું હતું કે તે ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત તેણે એવું પણ જણાવ્યું કે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ફેન છે અને આવનારા દિવસોમાં તેમના માટે પ્રચાર પ્રસાર પણ કરશે.

શ્રધ્ધા શર્મા

શ્રધ્ધા શર્મા

પોતાની આવનારી ફિલ્મ 'સરફરોજી'ના પ્રમોશન માટે અને 31 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ ખાતે આવેલી શ્રધ્ધા શર્માએ પત્રકારોને પોતાની ફિલ્મ અંગે જણાવ્યું હતું કે તે ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે.

શ્રધ્ધા શર્મા

શ્રધ્ધા શર્મા

પોતાની આવનારી ફિલ્મ 'સરફરોજી'ના પ્રમોશન માટે અને 31 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ ખાતે આવેલી શ્રધ્ધા શર્માએ પત્રકારોને પોતાની ફિલ્મ અંગે જણાવ્યું હતું કે તે ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત તેણે એવું પણ જણાવ્યું કે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ફેન છે અને આવનારા દિવસોમાં તેમના માટે પ્રચાર પ્રસાર પણ કરશે.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

બેંગલોરમાંમાં જિલેટ દ્વારા આયોજિત 'અનશેવન ઇઝ અનબેઝ્ડ' અભિયાન બાદ ચિત્રાંગદાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે 'મને લાગે છે કે નરેન્દ્ર મોદી પોતાની દાઢી-મૂછ મૂંડાવી શકે છે. જો તેઓ પોતાની દાઢી-મૂછ કઢાવી નાખશે તો વધુ સુંદર અને આકર્ષક દેખાશે.

મલિક્કા શેરાવત

મલિક્કા શેરાવત

મલિક્કા શેરાવતે નરેન્દ્ર મોદીને ભારતના 'મોસ્ટ એલિજેબલ બેચલર' કહ્યા હતા. મુંબઇમાં પોતાના ટીવી રિયાલિટી શો 'ધ બેચલરેટ ઇન્ડિયા'ના પ્રમોશન દરમિયાન મલ્લિકાને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તે કોને ભારતમાં 'મોસ્ટ એલિજેબલ બેચરલ' માને છે તો તેમને જરાપણ ખચકાયા વિના નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું. એ જ કાર્યક્રમમાં જ્યારે પત્રકારોને તેમને પૂછ્યું કે શું તે રાહુલ ગાંધીને તેના લાયક માનતી નથી તો મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે 'ના મને તેમનામાં રસ નથી. હું ફક્ત નરેન્દ્ર મોદીને પસંદ કરું છું.' ત્યારબાદ મલ્લિકાએ મોદીની વર્ષગાંઠ પર તેમને શુભેચ્છા પણ પાઠવી હતી.

રાખી સાવંત

રાખી સાવંત

અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલી રાખીએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘હું ગુજરાતમાં ફક્ત એક જ વ્યક્તિને જાણું છું અને એ છે સિંહ પુરુષ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી સિંહ છે સિંહ. અને સિંહને છંછેડવો જોઈએ નહીં. હું તો મોદીની ચાહક છું.'

English summary
I am big fan of Narendra Modi, will promote him: Bollywood actress Shraddha Sharma.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.