Unsee Pics : શ્રીએ પહેલી નજરે ચોર્યું દિલ : બોની

મુંબઈ, 20 એપ્રિલ : બૉલીવુડના સુંદર યુગલોમાં સમાવિષ્ટ છે બોની કપૂર તથા શ્રીદેવી. બંને વચ્ચે વયનો મોટો અંતર હોવા છતાં બંને ખૂબ સુખી છે. તાજેતરમાં જ ઇન્ડિયા ટુડે મહિલા સમ્મેલનમાં બોની કપૂરે જણાવ્યું કે શ્રી સાથે તેમને પ્રથમ નજરે જ મહોબ્બત થઈ ગઈ હતી. તેમને તેમની દરેક વાત ખૂબ ગમતી. લાંબા સમય બાદ તેમને શ્રી સાથે મિસ્ટર ઇન્ડિયામાં કામ કરવાની તક મળી. તે દરમિયાન જ તેમણે તેમની સાથે પ્રથમ વાર વાતકરી હતી.

પોતાની સુવર્ણ પળો યાદ કરતાં બોની કપૂરની આંખો ચમકી ઉઠી હતી. શ્રીદેવી બોની કપૂરના બીજા પત્ની છે. શ્રીદેવી અને બોનીના લગ્નથી બે પુત્રીઓ છે. શ્રી સાથે લગ્ન કરતા અગાઉ બોનીએ પોતાની પ્રથમ પત્ની સાથે છુટાછેડા લીધા હતાં. પ્રથમ લગ્નથી તેમને પુત્ર અર્જૂન કપૂર છે કે જે હાલ બૉલીવુડ અભિનેતા છે.

બીજી બાજુ શ્રીદેવીના જીવનમાં પણ બોની કપૂર બીજા પુરુષ છે. બોની સાથે લગ્ન કરતા અગાઉ શ્રીદેવી અને મિથુન ચક્રવર્તી વચ્ચે જોરદાર અફૅર હતું, પરંતુ મિથુન પરિણીત હતાં અને શ્રીદેવી માટે પત્ની યોગિતા બાલીને છોડવા નહોતા માંગતાં. તેથી શ્રીદેવી-મિથુન વચ્ચે બ્રેક-અપ થઈ ગયુ હતું.

આવો આપને બતાવીએ શ્રીદેવી-બોની કપૂરની કેટલીક સુખદ પળો તસવીરોમાં.

હું છાંયડો બનીશ

હું છાંયડો બનીશ

બોની કપૂર ઉપર છતરી ધરી સાથે ચાલતાં પત્ની શ્રીદેવી. બૉલીવુડના સુંદર અને સુખી યુગલોમાં શ્રીદેવી અને બોની કપૂરની ગણતરી થાય છે.

કાર ભેંટમાં આપી

કાર ભેંટમાં આપી

શ્રીદેવીએ તાજેતરમાં જ પતિ બોની કપૂરને પોર્શે કાર ભેંટમાં આપી હતી.

જૂની તસવીર

જૂની તસવીર

શ્રીદેવી અને બોની કપૂરની જૂની વણજોયેલી તસવીર.

વિવિધ સમારંભોમાં શ્રીદેવી-બોની કપૂર

વિવિધ સમારંભોમાં શ્રીદેવી-બોની કપૂર

બૉલીવુડની વિવિધ ઈવેન્ટ્સમાં શ્રીદેવી અને બોની કપૂર સાથે જ દેખાય છે. અમુક પ્રસંગોમાં તો તેમની બંને પુત્રીઓ પણ હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X