For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાંક હૃતિક જેવા બનવા તો નથી માંગતાં અનિલ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 ઑગસ્ટ : તાજેતરમાં જ ક્રિશ 3 ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે અનિલ કપૂરે જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં ક્રિશ 4નો ભાગ બનવા માંગે છે. અનિલે આ ઇચ્છા તો સાવ સહજ રીતે જ રજૂ કરી હતી, પણ આ ઇચ્છા પાછળ અનેક અટકળો ઊભી થઈ જવા પામી હતી. ક્યાંક મિસ્ટર ઇન્ડિયા હૃતિક રોશન જેવા બનવાનાં સપનાં તો નથી સેવી રહ્યાં?

anilkapoor

રાકેશ રોશન નિર્મિત ક્રિશ 3 ફિલ્મમાં હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા પુનઃ એક વાર રોમાંસ કરતાં નજરે પડશે, તો કંગના રાણાવત સુપર વુમૅનની ભૂમિકામાં છે. તેવી જ રીતે વિવેક ઓબેરૉય વિલનનો રોલ કરી રહ્યાં છે. અનિલ કપૂરે ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે જો ક્રિશ 4 ફિલ્મ બને, તો તેઓ તેનો ભાગ બનવા માંગશે. જોકે અનિલની આ મહેચ્છા તો ત્યારે જ પૂરી થશે કે જ્યારે ક્રિશ 3 સફળ થશે.

નોંધનીય છે કે અનિલ કપૂર રાકેશ રોશન સાથે અનેક હિટ ફિલ્મો આપી ચુક્યાં છે. તેમાં કિશન કન્હૈયા, ખેલ, કારોબાર, કાલાબાજારનો સમાવેશ થાય છે. ક્રિશ 3 ફિલ્મ દીવાળીએ રિલીઝ થવાની છે.

English summary
I hope to be a part of Krrish 4 said Anil Kapoor.Anil Kapoor was the one who introduced Krrish 3's trailer launch and he was joined on stage by Rakesh Roshan, Hrithik Roshan, Kangna Ranaut and Vivek Oberoi. Krrish 3 will release on November 4.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X