Photos : IIFA 2017માં ગ્રીન કાર્પેટ પર કઇ હિરોઇન છવાઇ જુઓ

આઇફા 2017 એવોર્ડની શરૂઆત ન્યૂયોર્ક ખાતે થઇ ગઇ છે.આઇફા 2017 ગ્રીન કાર્પેટમાં કોણ શું પહેરીને આવ્યું હતું તેની તસવીરો જુઓ અહીં

આઇફા એવોર્ડ 2017 શરૂઆત થઇ ચૂકી છે. અને બોલીવૂડના સ્ટાર્સ ગ્રીન કાર્પેટ પર છવાઇ જવા માટે તૈયાર છે. આ વખતના આઇફા એવોર્ડમાં ખાલી હિરોઇન જ નહીં હિરો પણ એક બીજાને સ્ટાઇલ ઇનસિક્યોરીટી આપવા તૈયાર થઇ ગયા છે. શિલ્પા શેટ્ટી હોય કે કરણ જોહર, સલમાન ખાન હોય કે વરુણ ધવન તમામ લોકોએ ગ્રીન કાર્પેટ પર છવાઇ જવા માટે આઇફામાં હોડ મૂકી હોય તેવું લાગે છે. એટલું જ નહીં આ વર્ષે આઇફાને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. અને આ વખતનો આઇફા એવોર્ડ ન્યૂયોર્કમાં યોજવાનો છે. જ્યાં સલમાન ખાન લઇને કેટરીના કૈફ જેવા તમામ મોટા સ્ટાર્સ પહોંચી ચૂક્યા છે. ત્યારે જુઓ આઇફા એવોર્ડમાં કોણે શું પહેર્યું?

આઇફા એવોર્ડ

આઇફા એવોર્ડ

આઇફા એવોર્ડ આ વખતે ન્યૂયોર્કમાં થઇ રહ્યો છે. સાથે જ આ પાંચમો આઇફા એવોર્ડ છે. ત્યારે આઇફા એવોર્ડ 2017માં ગ્રીન કાર્પેટ પર એક પછી એક સિતારાઓનો ગ્રીન કાર્પેટ પર છવાઇ રહ્યા છે. જો કે સલમાન ખાન આ લાઇમ લાઇટમાં સૌથી ઉપર રહ્યા હતા. તેમણે ગ્રે કોટ, બ્લુ શર્ટ સાથે એક દમ કેજ્યુઅલ લૂક આપ્યો હતો. તેમ છતાં દાઢી વાળા તેમના આ લૂક પર લોકો ફીદા થઇ ગયા હતા.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

જો કે આ વખતના આઇફા 2017માં તમામ સ્ટાર કંઇક હટકે અંદાજમાં જોવા મળ્યા હતા. દરેકની કંઇ નવું કે અલગ કરવાની હોડ આઇફા ગ્રીન કાર્પેટ પર સાફ જોવા મળતી હતી. તેવામાં આલ્યાએ આ રીતના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી.

તાપસી પન્નુ

તાપસી પન્નુ

તો તાપસી પન્નુએ પણ રેડ ગાઉન પર બિંદુ લગાવીને કંઇક હટકે અંદાજ બતાવ્યો હતો. તાપસી પન્નુએ એબ્રોડરી વાળા ફી કટ સ્ટાઇલનો ગાઇન પહોર્યો હતો. પણ તેની પર તેણે એકદમ ઇન્ડિયન સ્ટાઇલમાં ગેટઅપ કર્યો હતો.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

જો કે શિલ્પા શેટ્ટી આ આઇફામાં કોઇ ક્વિન સમાન લાગતી હતી. તેણે પણ ફીસ કટ સ્ટાઇલનો લાંબો ગાઉન પહેર્યો હતો પણ તેની હેરસ્ટાઇલથી લઇને તેનો લૂક ખરેખરમાં કિલર લાગતો હતો.

દિશા પટ્ટાણી

દિશા પટ્ટાણી

જો કે દર વર્ષે આઇફા એવોર્ડની શાન એક નવો ચહેરો બનતો જ હોય છે અને લાગે છે કે આ પ્રથા આ વખતે દિશા પટ્ટાણી નિભાવી રહી છે કારણ કે તેના લૂકથી અહીં અનેક લોકો તેના દિવાના થઇ રહ્યા છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

તો કેટલીના પણ આ આઇફા એવોર્ડમાં તમામ હિરોઇનને ટક્કર મારતી જોવા મળી લાલ સાડી અને ગોલ્ડન સ્ટાઇલીશ બ્લાઉઝ સાથે જ સાઇડ હેર સ્ટાઇલ અને રેડ લિપસ્ટિક કેટરીના કૈફની સુંદરતામાં વધારો કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X