IIJW 2014 : બ્યુટીફુલ જૅમ્સ પહેરી Hot બની શ્રદ્ધા!!!

મુંબઈ, 16 જુલાઈ : મુંબઈમાં યોજાયેલા ઇંટરનેશનલ ઇન્ડિયન જ્વૅલરી વીક એટલે કે આઈઆઈજેડબ્લ્યુ 2014માં મૉડેલ્સ અને બૉલીવુડ અભિનેત્રીઓ જલવા પાથરી રહી છે. વિવિધ જ્વૅલરી ફૅશન ડિઝાઇનરો માટે રૅમ્પ વૉક યોજાઈ રહ્યું છે. ગઈકાલે રૅમ્પ ઉપર વૉક કરનાર હસીનાઓમાં જ્યારે હૉટ એન સેક્સી સન્ની લિયોન જોડાયાં, તો રંગીનીઓ છવાઈ ગઈ.

મળતી માહિતી મુજબ આઈઆઈજેડબ્લ્યુ 2014માં ગઈકાલે સન્ની લિયોન ઉપરાંત દીયા મિર્ઝા, ગૌહર ખાન, લીઝા રે, કલ્કી કોચલીન, ડાયના પેંટી, એશા ગુપ્તા, વિદ્યા બાલન અને શ્રદ્ધા કપૂરે પણ વિવિધ જ્વૅલરી ધારણ કરી પોતાના હુશ્ન વડે ઉપસ્થિત દર્શકોના મન મોહી લીધા હતાં.

અગાઉ આ ઇવેંટમાં રાંઝણા ગર્લ સોનમ કપૂરે સિતારાઓથી સજેલો બ્લૅક ડ્રેસ પહેર્યો હતો, તો આ ફૅશન શોમાં વધુ એક આકર્ષણ બન્યા હતાં નેહા ધુપિયા કે જેમણે દુલ્હનનો વેશ ધર્યો હતો. આ ફૅશન શોમાં અમીષા પટેલ તથા ચિત્રાંગદા સિંહે પણ વિવિધ ફૅશન ડિઝાઇનર્સના વસ્ત્રો પહેરી રૅમ્પ વૉક કર્યુ હતું અને વિવિધ આભૂષણોનું પ્રદર્શન કર્યુ હતું.

ચાલો જોઇએ ઇંટરનેશનલ ઇન્ડિયન જ્વૅલરી વીક 2014ની તસવીરી ઝલક :

દિવ્યા ખોસલા

દિવ્યા ખોસલા

આઈઆઈજેડબ્લ્યુ 2014માં દિવ્યા ખોસલાએ પીએન ગાડગિલ જ્વૅલર્સ માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

રવીના ટંડન

રવીના ટંડન

સ્વરોસ્કી માટે ધરેલા બ્રાઇડ અવતારમાં રવીના ટંડનને જોતા જ રહી જશો.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

આઈઆઈજેડબ્લ્યુ 2014માં શ્રદ્ધા કપૂર પણ આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં.

ગીતાંજલિ જેમ્સ

ગીતાંજલિ જેમ્સ

શ્રદ્ધા કપૂરે આ પ્રસંગે ગીતાંજલિ જૅમ્સના આભૂષણો પહેરી રૅમ્પ વૉક કર્યુ હતું.

સિંગિંગ

સિંગિંગ

એક વિલન ફિલ્મમાં ગીત ગાનાર શ્રદ્ધા કપૂરે આ પ્રસંગે ગીત પણ ગાયુ હતું.

સફળતાની સવારી

સફળતાની સવારી

વર્ષ 2013માં આશિકી 2 જેવી સુપરહિટ ફિલ્મ આપનાર શ્રદ્ધા કપૂર હાલ એક વિલનની સફળતાની સવારી કરી રહ્યા છે.

આગામી ફિલ્મ

આગામી ફિલ્મ

શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ હૈદર છે કે જેમાં તેમના હીરો શાહિદ કપૂર છે.

ઝરીન ખાન

ઝરીન ખાન

આઈઆઈજેડબ્લ્યુ 2014માં ઝરીન ખાને દુલ્હનનો અવતાર ધર્યો હતો.

સ્વરોસ્કી માટે

સ્વરોસ્કી માટે

ઝરીન ખાને પણ સ્વરોસ્કી માટે દુલ્હનના અવતારમાં રૅમ્પ વૉક કર્યુ હતું.

સાગરિકા ઘટગે

સાગરિકા ઘટગે

સાગરિકા ઘટગેએ પણ ગંજમ માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X