જ્યારે સોનમ કપૂરે સંપૂર્ણ બેકલેસ ડ્રેસમાં એન્ટ્રી મારી...
બોલીવૂડની જાણીતી સેલેબ્રિટી અને હિરોઇન સોનમ કપૂર છે ફેશન આઇકોન, ત્યારે ફરી એકવાર આ ફેશન દિવા કંઇક એવું કર્યું જેનાથી તે વાત હજાર તમામ લોકો ખાલી સોનમ કપૂરને જોતા રહ્યા.
ત્યારે ભારત આંતરાષ્ટ્રિય જ્વેલરી વીક (IIJW 2015)ના ઉદ્ધાટન શોમાં સોનમ કપૂર જ્યારે જ્યારે રેમ વોક કર્યું ત્યારે સોનમના અંદાજ અને ફેશનને જોઇને હજાર તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા. આ કાર્યક્રમમાં સોનમ એક ગ્રીન કલરનો ગાઉનમાં આવી હતી. અને આ ગાઉન ફૂલ બેકલેસ હતો.
ત્યારે સોનમની લચકાતી કમર અને કામણગારી કાયાને ભલાભલા લોકો તેના કાયલ થઇ ગયા.ત્યારે આ ફેશન શો અને આ કાર્યક્રમની કેટલીક ખાસ તસવીરો અને સોનમ કપૂરનો આ સ્ટાઇલ અંદાજ જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

રેમ્પ વોક
IIJW 2015ના ફેશન શોમાં રેમ્પ પર ઉતરી સોનમ કપૂર.

સોનમ કપૂર
સોનમ કપૂરના ગ્રીન પિસ્તઇ ગાઉન પર નેકવર્કમાં નેટમાં સુંદર એમ્બ્રોડરી કરવામાં આવી હતી.

દિપપ્રાગ્ટય
ત્યારે આ કાર્યક્રમની મેન ચીફ ગેસ્ટ રહેલી સોનમે તેનું દિપપ્રાગ્ટય પણ કર્યું હતું.

બેકલેસ
જો કે સોનમના આ ગાઉન પાછળથી સંપૂર્ણ પણે બેકલેસ હતો.

સોનમ કપૂર
વળી સોનમની યુનિક હેરસ્ટાઇલ પણ તેને બેકને વધુ આકર્ષક બનાવતી હતી.

સોનમ
ત્યારે સોનમનો આ સેક્સી અને બોલ્ડ અંદાજ ત્યાં હાજર તમામ લોકોને તેને તરફ આકર્ષતા હતા.

સોનમ કપૂર
નોંધનીય છે કે સોનમ કપૂર ભારત આંતરાષ્ટ્રિય ઝ્વેલરી વીકની બ્રાન્ડ એમ્બેસેડર છે.

સોનમ કપૂર
ત્યારે એક વાત તો સો ટકા સાચી છે કે બોલીવૂડની આ હિરોઇન છે ખરા અર્થમાં ફેશન આઇકોન. અને તેનો દરેક અંદાજ હોય છે ખાસ.












Click it and Unblock the Notifications
