Pics : ઇન્ડિયાઝ મોસ્ટ ડિઝાયરેબલ મેન 2014

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ, ભારતના મોસ્ટ ડિઝાયરેબલ મેન 2014નું લીસ્ટ બહાર પાડ્યું છે. જેમાં બોલીવૂડ હંક રિતિક રોશનને પછાડીને ભારતીય ક્રિકેટર અને અનુષ્કા શર્માના બોયફ્રેન્ડ વિરાટ કોહલીએ નંબર 1ની પોઝિશન પોતાના નામે કરી છે.

એટલું જ નહીં ખાલી એક ફિલ્મ કરીને પાકિસ્તાની એક્ટ્રર ફવાદ ખાને આ લીસ્ટમાં ત્રીજી પોઝિશન મેળવી લીધી છે.

જો કે લાસ્ટ યર સાઉથ એક્ટ્રર મહેશ બાબુ અને આ વર્ષે વિરાટ દ્વારા નંબર વન પોઝિશન લીધા બાદ પણ રિતિક રોશને પોતાની નંબર 2ની પોઝિશન સાચવી રાખી છે. હાલમાં સિંગલ થયેલા રિતિકના ગ્રીક ગોર્ડ લૂકે આ વખતે પણ તેનો તાજ સાચવી રાખ્યો છે. ત્યારે આ લીસ્ટમાં કયા કયા બોલીવૂડ સ્ટાર કયા કયા નંબરો પર છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

રિતિક રોશન

રિતિક રોશન

રિતિક રોશન છેલ્લા બે વારથી આ લીસ્ટમાં બીજા નંબરે આવી રહ્યા છે. જો કે તેનો ગ્રીક ગોર્ડ લૂક અને તેનું સિંગલ સ્ટેટસ તેને વર્લ્ડના 10 રીડીક્યૂલસ્લી ગુડ લૂકિંગ મેનના લીસ્ટમાં સમાવી ચૂક્યું છે.

ફવાદ ખાન

ફવાદ ખાન

આ પાકિસ્તાન એક્ટ્રરે અત્યાર સુધી બોલીવૂડની ખાલી એક જ ફિલ્મ કરી છે તેમ છતાં તે રણબીર, રણવીર, સિદ્ધાર્થ મલ્હોત્રા તમામને પછાડી નંબર 3ની પોઝીશન પર બેસી ગયો છે.

ફરહાન ખાન

ફરહાન ખાન

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં તેના આઠ પેક બતાવીને બોલિવૂડના આ હ્યુમર્સ એક્ટ્રરે આ લીસ્ટમાં ચોથું સ્થાન મેળવ્યું છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

શાહિદ કપૂરે લાસ્ટ યર 10માં સ્થાને હતો પણ આ વખતે 5માં સ્થાને પર આવી ચૂક્યો છે જેના માટે તેની નવી હેરસ્ટાઇલ અને કસાયેલી બોડી જવાબદાર છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા 2013માં આ લીસ્ટમાં 11માં ક્રમે હતો જેમાંથી તે 7માં ક્રમે આવી ગયો છે જેના માટે તેની એક થા વિલનની રફ ટફ ઇમેજ જવાબદાર છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરની પાછી પાની થઇ છે લાસ્ટ યર છઠ્ઠા ક્રમે રહેનાર રણબીર હવે તેના ફેમેલ ફેનને આકર્ષવામાં પાછો પડી ગયો છે આ વર્ષે તે આ લીસ્ટમાં 8માં ક્રમે છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

તો બીજી તરફ રણવીર સિંહના પણ હાલ બેહાલ છે. રણવીર સિંહ આ વર્ષે 9માં સ્થાને છે. નોંધનીય છે કે ગત વર્ષે તે 5માં સ્થાને હતો.

જ્હોન અબ્રાહ્મ

જ્હોન અબ્રાહ્મ

લગ્ન બાદ જીવનમાં ધણા ફેરફાર થાય છે અને લાગે છે કે આ ફેરફારોના કારણે જ લાસ્ટ યર 8માં ક્રમે રહેનાર જ્હોન અબ્રાહ્મ આ વખતે 11માં નંબરે આવી ગયો છે.

અર્જૂન રામપાલ

અર્જૂન રામપાલ

કોઇ પણ મૂવી કર્યા વગર અર્જૂન રામપાલ આ લીસ્ટમાં 12માં ક્રમે છે. જે બતાવે છે કે તેની ફેન ફોલોઇંગ છે ખાસ.

આદિત્ય રોય કપૂર

આદિત્ય રોય કપૂર

આદિત્ય રોય કપૂર આ ક્યૂટ અને માચો સ્ટારે આ લીસ્ટમાં 13માં ક્રમે છે.

વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવન છેલ્લા બે વર્ષથી 14માં સ્થાને આવી રહ્યા છે ત્યારે તેની આવનારી ફિલ્મ એબીસીડી 2 નેક્ટ યર તેના માટે કંઇ ચાર્મ લઇને આવે તો સારું.

સૂર્યા

સૂર્યા

રક્ત ચરિત્ર બાદ સૂર્યાએ કોઇ પણ બોલીવૂડ મૂવી સાઇન નથી કરી તેમ છતાં તેના ડસ્કી અને કિલર લૂક તેને આ વખતે 15માં ક્રમે લાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X