• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૂર્યવંશી પહેલા કેટરીના કૈફનો ખુલાસો, કહ્યું- હું બ્લૉકબસ્ટર સ્ટાર છું સારી એક્ટર નહિ

By Staff
|

કેટરીના કૈફની ગત ત્રણ વર્ષથી પોતાના ખાનગી જીવન સાથે પોતાની પ્રોફેશનલ લાઈફને લઈ બિંદાસ્ત રીતે વાત કરતી આવી છે. ખાસ કરીને રણબીર કપૂર સાથે બ્રેકઅપ બાદ કેટરીના કૈફ પોતાના અંગત જીવન પર વાત કરવાથી પાછળ નથી હટતી. હાલ તે પોતાના અંગત જીવનથી આગળ વધતા કેટલાક વર્ષથી કેટરીનાએ પોતાના કરિયર પર ઘણું ફોકસ કર્યું છે. ટાઈગર જિંદા હૈ, ભારત સાથે કેટરીના કૈફ પાસે વર્ષ 2020માં સૂર્યવંશી જેવી બિગ ફિલ્મો છે.

બ્લૉકબસ્ટર એક્ટ્રેસ

બ્લૉકબસ્ટર એક્ટ્રેસ

જ્યાં તે લાંબા સમય બાદ અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ દરમિયાન કેટરીના કૈફે ઑડિયો શો કિસ્સા ખ્વાબોમાં પોતાના અંગત જીવન સાથે જોડાયેલ અંગત અને પ્રોફેશનલ જાણકારી શેર કરી છે. આને તમે તેના જીવનનો એક મોટો ખુલાસો પણ માની શકો છો. ચાલો જાણીએ કેટરીના કેફે શું કહ્યું...

માના આંચલમાં છૂપાય જાય છે

માના આંચલમાં છૂપાય જાય છે

કેટરીના કૈફે પોતાના બળપણનો કિસ્સો શેર કરતા જણાવ્યું કે 14 વર્ષની ઉંમર સુધી એટલી વધુ શર્મીલી હતી કે જ્યારે પણ મારી નજીક લોકો આવતા હું મારા માતાના આંચલમાં છૂપાઈ જતી હતી. હું મારી માને પકડી મારુ મોઢું તેમના આંચલમાં છૂપાવી લેતી હતી.

સારી એક્ટર નહિ

સારી એક્ટર નહિ

પોતાની ફિલ્મોને લઈ કેટરીના કૈફે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે હું બ્લૉકબસ્ટર સ્ટાર છું. પરંતુ બહુ સારી એક્ટર નથી. આ વાતથી કોઈ ફરક નથી. હું કામ કરું છું. મારા માટે આ જ ઘણું નાયાબ છે.

પહેલા જેવી

પહેલા જેવી

એ તો માનવું પડશે કે કેટરીના જેટલી આજે ખૂબસૂરત છે તેટલી જ પહેલા પણ હતી. આ તેના મોડેલિંગના દિવસોની તસવીરો છે.

સિંપલ લાઈફ પસંદ

સિંપલ લાઈફ પસંદ

કેટીના કૈફ સુપરસ્ટાર છે. પરંતુ અસલી જિંદગીમાં સિંપલ લાઈફ જીવવી પસંદ કરે છે.

જૂના દિવસોની વધુ એક તસવીર વાયરલ

જૂના દિવસોની વધુ એક તસવીર વાયરલ

કેટરીના કૈફના જૂના દિવસોની વધુ એક તસવીર વાયરલ થઈ. તમે પણ જુઓ.

શૂટિંગ પહેલા રણવીર સિંહ ભૂલ્યા વગર જરૂર કરે છે આ કામ!

English summary
Katrina Kaif reveals about her super hit films and painful till the age of 14, Here read intersting facts about his personal and professional life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more