Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પરણિત યો યો હની સિંહ આમને ડેટ કરી રહ્યાં છે?

મુંબઇ, 7 મે: રૈપર હની સિંહના ગીતો પર છોકરીઓ ખૂબ ઝૂમી ઉઠે છે. છોકરીઓની સુંદર અદાઓ પર હની સિંહે ઘણા બોલ્ડ અને સેક્સ ગીતો લખ્યા છે, પરંતુ જ્યારે વાત પોતાની પર્સનલ લાઇફની આવે છે, તો તે જરા ગંભીર થઇ જાય છે. સમાચાર છે કે હની સિંહ હાલમાં (મિસ ઇન્ડિયા યૂકે 2012) ડિયાના ઉપ્પલ સાથે ખૂબ સમય વિતાવી રહ્યાં છે, પરંતુ કંઇ કહેવાનું ટાળે છે. તેમના આ સાથને તેમના ફેંસે કેમરામાં કેદ કરી લીધો છે. તમને જણાવી દઇએ કે હની સિંહ પહેલાંથી જ પરણિત છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર છવાયેલી આ તસવીર તો કંઇક એવી કહાની વ્યક્ત કરે છે કે બંને હાલમાં એક બીજાને ડેટ કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેએ લગભગ ત્રણ કલાક સાથે વિતાવ્યા હતા અને ખૂબ હસી મજાક કરી. જો કે ડિયાના પોતાના અને હની સિંહ વચ્ચે ખિચડી રંધાઇ રહી હોવાના સમાચારને ખોટા ગણાવી રહી છે. ડિયાનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સ્પષ્ટ લખ્યું છે કે બંને વચ્ચે એવી કંઇ ખિચડી રંધાઇ રહી નથી. આ બધી અફવાઓ છે.

લોકો ડિયાનાના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ સમાચારોને શેર પણ કરી રહ્યાં છે. ડિયાના વર્ષ 2012માં મિસ ઇન્ડિયા યૂકે રહી ચૂકી છે. જો કે તે કલર્સ ચેનલના રિયાલિટી શો 'ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડી'માં પ્રતિયોગી તરીકે ભાગ લઇ રહી છે.

Honey Singh And Deana Uppal

Honey Singh And Deana Uppal

હની સિંહ હાલમાં (મિસ ઇન્ડિયા યૂકે 2012) ડિયાના ઉપ્પલ સાથે ખૂબ સમય વિતાવી રહ્યાં છે, પરંતુ કંઇ કહેવાનું ટાળે છે. તેમના આ સાથને તેમના ફેંસે કેમરામાં કેદ કરી લીધો છે.

Honey Singh And Deana Uppal

Honey Singh And Deana Uppal

સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર છવાયેલી આ તસવીર તો કંઇક એવી કહાની વ્યક્ત કરે છે કે બંને હાલમાં એક બીજાને ડેટ કરી રહ્યાં છે.

Honey Singh And Deana Uppal

Honey Singh And Deana Uppal

સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેએ લગભગ ત્રણ કલાક સાથે વિતાવ્યા હતા અને ખૂબ હસી મજાક કરી હતી.

Honey Singh And Deana Uppal

Honey Singh And Deana Uppal

જો કે ડિયાના પોતાના અને હની સિંહ વચ્ચે ખિચડી રંધાઇ રહી હોવાના સમાચારને ખોટા ગણાવી રહી છે. ડિયાનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સ્પષ્ટ લખ્યું છે કે બંને વચ્ચે એવી કંઇ ખિચડી રંધાઇ રહી નથી. આ બધી અફવાઓ છે.

Honey Singh

Honey Singh

હની સિંહ પહેલાંથી જ પરણિત છે.

Honey Singh And Deana Uppal

Honey Singh And Deana Uppal

લોકો ડિયાનાના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ સમાચારોને શેર પણ કરી રહ્યાં છે. ડિયાના વર્ષ 2012માં મિસ ઇન્ડિયા યૂકે રહી ચૂકી છે. જો કે તે કલર્સ ચેનલના રિયાલિટી શો 'ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડી'માં પ્રતિયોગી તરીકે ભાગ લઇ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X