#BangBang :કંગના સામે એક મોટી લડાઈ લડવા તૈયાર રિતિક રોશન..

રિતિક રોશન અને કંગના રાણાવત નો વિવાદ પૂરો થઈ ગયો છે એવું લાગી રહ્યું હોય તો થોડી રાહ જુઓ. કારણકે હાલમાં જ રિતિક રોશને ફરી એક નિવેદન આપ્યું છે જેને જોઈને લાગે છે કે હજુ વિવાદ વધી શકે છે.

હાલમાં જ રિતિક રોશન ને પૂછવામાં આવ્યું કે તેમને જૂની વાતોને પાછળ છોડી દીધી છે. તેના જવાબમાં રિતિક રોશને કહ્યું કે તેઓ પાછળ કઈ પણ છોડતા નથી. બધું જ સામે રાખે છે અને ખૂબ જ જલ્દી બીજા લોકોની સામે પણ લાવી દેશે. હવે તેનો મતલબ એ પણ હોઈ શકે છે કે રિતિક રોશન પાસે કંગના વિરુદ્ધ હજુ પણ કંઈક હોય શકે છે જે ચોંકાવી શકે છે.

રિતિક રોશને સાર્વજનિક નિવેદનમાં એવી કહ્યું હતું કે [email protected] તેનું મેલ આઈડી છે જ નહી. પરંતુ કંગનાના મેલ પરથી એ વાત સાફ છે કે તેને એક ભ્રમની દુનિયામાં રિતિક રોશન ને શામિલ કરી લિધો હતો.

તો જાણો કંગના રાણાવતે મેલ માં શું શું લખ્યું છે...

1499 મેલ

1499 મેલ

આ મેલમાં કંગના રિતિક ને વારંવાર પ્રેમ બતાવવાની કોસિસ કરી છે. પરંતુ જો મેલ ધ્યાનથી વાંચો તો ખબર પડશે કે તેને ખબર છે કે સામે કોઈ વ્યક્તિ છે જ નહી.

17 ઓગસ્ટ 2104- સપનું તો નથી

17 ઓગસ્ટ 2104- સપનું તો નથી

ક્યારેક હું વિચારું છે કે આ સપનું તો નથી ને કેમ કે ક્યારેક એવું લાગે છે કે હું એવા વ્યક્તિ સાથે વાત કરું છુ જે છે જ નહી.

28 ઓગસ્ટ 2104 - એવું નહી ચાલે

28 ઓગસ્ટ 2104 - એવું નહી ચાલે

જયારે સચ્ચે આપણે ડેટ કરીશું ત્યારે હું તારા વિશે કોઈ પેપર કે પછી મિડિયા પાસેથી કોઈ વાત જાણવા નથી માંગતી.

મેં તારું ગીત સાંભળું

મેં તારું ગીત સાંભળું

મેં તમારું નવું ગીત સાંભળું, ખુબ જ સુંદર છે. આજકાલ હું થોડી પરેશાન છુ. મને લાગે છે કે મને એસ્પગર સિન્ડ્રોમ છે. સમય મળે તો મારી બીમારી વિશે થોડું જાણી લેજો.

3 સપ્ટેમ્બર 2014 - કંઈક કેહતા નહી

3 સપ્ટેમ્બર 2014 - કંઈક કેહતા નહી

મારા માટે ખુબ જ મુશ્કિલ હોઈ છે જયારે તમે કઈ જ કહેતા નથી. બસ ચુપચાપ મારી વાત સાંભળો છો અને જવાબ પણ નથી આપતા.

2 નવેમ્બર 2014 - આખરે આપણે મળ્યા

2 નવેમ્બર 2014 - આખરે આપણે મળ્યા

બેબી મને વિશ્વાસ નથી આવતો તો આજે આપણે પહેલી વાર મળ્યા. મને ખબર જ નથી કે મેં શું વાત કરી. ખબર નહી જયારે આપણે નજીક આવીશું ત્યારે શું થશે.

નવું ઘર સજાવીસ

નવું ઘર સજાવીસ

તમે તમારા નવા ઘરમાં ક્યારે શિફ્ટ થઇ રહ્યા છો. તમારું નવું ઘર હું સજાવીસ. કિચન પણ હું જ સેટ કરીશ.

તમે વાત નથી કરતા

તમે વાત નથી કરતા

સારું થયું કે તમે ફોન ના ઉઠાવ્યો. હું ઘણી જ નર્વસ હતી કે શું વાત કરું બસ હું તને પ્રેમ કરું છુ.

આ રીતે પસાર કરું છુ દિવસ

આ રીતે પસાર કરું છુ દિવસ

સવારે ઉઠીને સૌથી પહેલા તમારા વિશે ગૂગલ કરું છું. તમારી એક ખબર પણ મારો દિવસ બનાવી દે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X