Exclusive : કંગનાએ સામી છાતીએ બતાવ્યાં ‘Breast’, Wordrobe Malfunctionનો ભોગ કે ભાગ?

મુંબઈ, 2 ઑગસ્ટ : બૉલીવુડની ક્વીન તરીકે જાણીતી બનેલી અભિનેત્રી કંગના રાણાવત અક્કલમાં સાવ ઠોઠ તો નથી જ. એક અભિનેત્રી હોય અને તેને કમ સે કમ એટલી તો ખબર જ હોય કે તે કોઈક ઇવેંટમાં જઈ રહી છે, તો તેણે પહેરેલા કપડા બરાબર છે કે નહીં અને જો કોઈ એમ કહે કંગના રાણાવત જેવી અભિનેત્રી કપડાના સેન્સની બાબતમાં કોઈ ભૂલ કરે, તો માનવામાં આવે ખરું?

ગૅંગસ્ટર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર કંગનાએ ક્વીન સુધી પહોંચતા બૉલીવુડમાં એક મજબૂત મુકામ હાસલ કર્યો છે. એક અભિનેત્રી તરીકે જ નહીં, પણ કંગના રાણાવત બૉલીવુડમાં એક ફૅશન આઇકૉન અને ફૅશન સ્ટાઇલિસ્ટ તરીકે પણ જાણીતા છે. વિવિધ ઇવેંટ્સમાં તેઓ જે કપડા પહેરીને જાય છે, તેની ઉપર સૌની નજર રહે છે. કંગનાની હૅરસ્ટાઇલ પણ અનેક વખત હૅડલાઇન્સ બની છે.

આમ કંગના રાણાવત બૉલીવુડ દિવા છે, પરંતુ તાજેતરમાં એક ઇવેંટ દરમિયાન જેવુ કે સામાન્ય રીતે અભિનેત્રીઓ સાથે થતુ હોય છે, કંગના રાણાવત વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ગયાં. જોકે અહીં સામાન્ય રીતે કહેવાની દૃષ્ટિએ ભલે આપણે ભોગ બની ગયા કહી શકીએ, પણ કંગના જે પ્રકારના ડ્રેસ-સેન્સ સાથે પહોંચ્યા હતાં, તે જોઈને ચોક્કસ કહી શકાય કે કંગનાએ ઇરાદાપૂર્વક વૉર્ડરોબ માલફંક્શન વહોરી લીધું. તેઓ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ નહીં, પણ ભાગ બન્યાં.

આપને વિશ્વાસ નથી થતો? જુઓ સ્લાઇડરમાં આપેલી તસવીરો :

ક્વીન ઑફ બૉલીવુડ

ક્વીન ઑફ બૉલીવુડ

કંગના રાણાવત બૉલીવુડના ક્વીન ગણાય છે. ક્વીન ફિલ્મમાં તેમણે જે અભિનય કર્યો છે, તેના ચારેબાજુ વખાણ થયા હતાં.

ગ્રૅઝિયાના ઇવેંટમાં કંગના

ગ્રૅઝિયાના ઇવેંટમાં કંગના

કંગના રાણાવત તાજેતરમાં જ ગ્રૅઝિયા મૅગેઝીન કવરના લૉન્ચિંગ ઇવેંટમાં પહોંચ્યા હતાં.

કવર પેજ પર કંગના

કવર પેજ પર કંગના

કંગનાએ ગ્રૅઝિયા મૅગેઝીનના કવર પેજ પર સ્થાન પામ્યાં છે.

કવર લૉન્ચ

કવર લૉન્ચ

કંગનાએ આ પ્રસંગે ગ્રૅઝિયા મૅગેઝીનના કવર પેજને લૉન્ચ કર્યો.

આ શું?

આ શું?

અત્યાર સુધી આપનું ધ્યાન ગયું કે નહીં? કંગનાએ આ પ્રસંગે કેવા કપડા પહેર્યાં છે. કંગનાએ પહેરેલા ડ્રેસ દ્વારા તેઓ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની રહ્યાં છે!

સામી છાતીએ બતાવ્યા બ્રેસ્ટ

સામી છાતીએ બતાવ્યા બ્રેસ્ટ

કંગનાએ આ ઇવેંટમાં આવો ડ્રેસ પહેર્યો કે જેનાથી લાગે છે કે તેઓ સામી છાતીએ પોતાના બ્રેસ્ટ બતાવવાની બાબતમાં સાહસી છે.

શું સાબિત કરવા માંગે છે?

શું સાબિત કરવા માંગે છે?

કંગના રાણાવત આ ઇવેંટમાં આવા કપડા પહેરીને શું સાબિત કરવા માંગે છે?

ભોગ કે ભાગ?

ભોગ કે ભાગ?

સામાન્ય રીતે કહેવાય છે કે અભિનેત્રીઓ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બને છે, પરંતુ અહીં તો એવુ લાગે છે કે જાણે કંગના ભોગ નહીં, પણ વૉર્ડરોબ માલફંક્શનનો ભાગ બનવા આતુર હતાં.

આ ‘શિકાર’ માટે જવાબદાર કોણ?

આ ‘શિકાર’ માટે જવાબદાર કોણ?

આ ‘શિકાર' માટે જવાબદાર કોણ? ક્લિક કરો અને વાંચો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X