• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકાના આ ફોટામાં તમને પણ મંગળસૂત્ર દેખાયું? તસવીરો થઇ વાયરલ

By Lekhaka
|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપડા આસામ ટૂરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર છે માટે જ તે હાલમાં #AwesomeAssam નામથી એક કેમ્પેઇનમાં આસામમાં સમય વિતાવી રહી છે. પરંતુ આસામ પહોંચતા પહેલાં પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. આ તસવીરમાં પ્રિયંકા પ્લેનમાં બેઠી જોવા મળી રહી છે અને તેના હાથમાં મંગળસૂત્રણ પણ દેખાઇ રહ્યું છે.

ચાહકોએ આ નોટિસ કરતાની સાથે જ પ્રિયંકાના મંગળસૂત્રવાળો આ ફોટો વાયરલ થઇ રહ્યો છે. વાત એમ છે કે આને પ્રિયંકાએ આરામથી પહેર્યું છે અને તેને તે છૂપાવવાની કોશિશ પણ નથી કરી હતી. કાંતો દેખાડવાની જ કોશિશ કરી રહી છે. જો કે તે મંગળસૂત્ર છે કે નહીં તે ખ્યાલ નથી. જો કે બોલીવુડમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનુષ્કા શર્મા બાદ હવે દીપિકા પાદુકોણે અને સોનમ કપૂરના લગ્નની પણ ચર્ચા તેજ થઇ છે.

એવામાં જો પ્રિયંકા પણ શરણાઇઓનો અવાજ સાંભળવા માગતી હશે તો ફેન્સનો તો મજા જ આવી જશે. અત્યારે તો ફેન્સને તેમની રોયલ વેડિંગમાં ભાગ લેવાનો ઇંતજાર છે. કામની વાત કરીએ તો એક બાજુ પ્રિયંકા ક્વાન્ટિકોની ત્રીજી સિઝન શૂટ કરી રહી છે અને બીજી બાજુ ફિલ્મ જય ગંગાજલ બાદ બૉલીવુડમાં એમની વાપસી થઇ રહી છે.

હવે જ્યારે લગ્નની વાત થઇ રહી છે તો પ્રિયંકા ચોપડા આ વિશે અગાઉ પણ ઘણીબધી વાતો કરી ચૂકી છે.

બાળક માટે પતિ નથી જોઇતો

બાળક માટે પતિ નથી જોઇતો

પ્રિયંકાના આ નિવેદનની ભારે ટીકા થઇ હતી જ્યારે એમણે કહ્યું હતું કે બાળક પૈદા કરવા માટે એમને કોઇ પુરુષની જરૂરત નથી, જો કે કોઇપણ કામ માટે પુરુષ નથી જોઇતો.

અન્ય કોઇનું ગળું દબાવું

અન્ય કોઇનું ગળું દબાવું

ત્રણ વખત આત્મહત્યા કરવાના પોતાના પ્રયત્નો પર પ્રિયંકા કહે છે કે હું આવું ક્યારેય ન કરી શકું. આત્મહત્યા કરતા પહેલા હું એનું ગળું દબાવી દઇશ જે મને આપઘાત કરવા માટે દબાણ કરી રહ્યા છે.

રિલેશનશિપ હોય તો દિલ તો ટૂટે

રિલેશનશિપ હોય તો દિલ તો ટૂટે

જો રિલેશનશિપ હોય તો જ્યારે પણ તે ટૂટશે, દિલ પણ ટૂટશે અને બહુ દર્દ થશે. હું એટલા માટે હવે આ બધી વાતોથી દૂર રહું છું. હું ઠીક છું વાળો કોઇ ઝોન નથી હોતો, દિલ ટૂટ્યું નહીં કે તમારી વાટ લાગી જશે.

બદલો લઇશે

બદલો લઇશે

જો કોઇએ મને દગો આપ્યો તો હું એની હડ્ડી પસલી એક કરી દઇશ. જો હું કોઇ રિલેશનશિપમાં છું તો દગાની કોઇ જગ્યા ન હોવી જોઇએ.

બાળક જોઇએ પણ પતિ...

બાળક જોઇએ પણ પતિ...

મને બાળકો પ્રત્યે બહુ પ્રેમ છે પણ પતિ માટે હજી રેડી નથી. માટે બાળક જોઇએ પણ પતિ નહીં.

પાર્ટનર તો છે પણ...

પાર્ટનર તો છે પણ...

કોણે કહ્યું કે મારે કોઇ સાથી નથી? હા હું બહુ ફરતી નથી હોતી એટલે વધુ સમય સાથે નથી વિતાવી શકતા પણ એનો મતલબ એ નહીં કે હું એકલી છું.

અન્ય કોઇને પ્રેમ છે તો છે

અન્ય કોઇને પ્રેમ છે તો છે

એક્સ્ટ્રા મેરિટલ અફેર એટલા માટે થાય છે કે લોકો ડરપોક હોય છે અને પોતાના પતિ કે પત્નીને આ વાત કહેવામાં ડરતા હોય છે કે હું હવે તને નહીં અન્ય કોઇને પ્રેમ કરું છું.

હીરા જેવો પતિ પણ હીરાવાળો નહીં

હીરા જેવો પતિ પણ હીરાવાળો નહીં

મારે હીરા જેવો પતિ જોઇએ છે પણ હીરા ખરીદીને આપે તેવો નહીં. એટલું તો મારા માટે હું ખુદ પણ કરી શકું છું અને એના માટે પતિની જરૂરત નથી.

આવા પુરુષનો શું ભરોશો

આવા પુરુષનો શું ભરોશો

પ્રકાશ જાજૂ એક સમયે પ્રિયંકાના મેનેજર હતા. એમનું કહેવું છે કે પ્રિયંકાએ ત્રણ વખત આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો અને એક વખત એમને કન્ટ્રોલ કરવા માટે ખુરશીથી બાંધીને રાખવી પડી હતી. પ્રિયંકાએ કહ્યું કે તમે પણ એ પુરુષની વાતને મહત્વ આપી રહ્યા છો જેમની વાતનો પણ ભરોસો ન કરી શકાય. જે હજી પણ જેલમાં બંધ છે.

બ્રા અને બેડરૂમ

બ્રા અને બેડરૂમ

એમને પૂછવામા આવ્યું કે તેઓ બ્રા વિના બહાર નીકળી શકે છે? પ્રિયંકાનો જવાબ એકદમ સાધારણ હતો, કે હા ત્યાં સુધી જ્યાં સુધી હું મારા બેડરૂમમાં હોઉં. બેડરૂમની બહાર નીકળવા માટે બ્રા ઉપર એક શર્ટની જરૂર પડે. આ મામલે હું એટલી ઓપન નથી.

English summary
Is Priyanka Chopra wearing a mangalsutra and trying to hide it or show it off?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X