વ્હાઈટ બિકીનીમાં સુહાના ખાન નહીં કોણ છે? આખરે વાયરલ ફોટો પરથી પરદો હટ્યો
શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ધ આર્ચિઝની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે તેની ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચે તે પહેલા હાલમાં જ તેનો એક બિકીની ફોટો વાયરલ થયો હતો. હવે સામે આવ્યુ છે કે આ ફોટો સુહાના ખાનનો નહીં પરંતુ બીજા કોઈનો છે.
સોશિયલ મીડિયા પર સુહાના ખાનના ફેન પેજ પર એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં દાવો કરવામાં આવ્યો છે કે દરિયા કિનારે વ્હાઈટ બિકીનીમાં સુહાના ખાન બેઠી છે. જો કે ફોટોમાં તેનું મોઢુ નહોંતુ દેખાઈ રહ્યું. હવે ખુલાસો થયો છે કે આ ફોટોમાં સુહાના ખાન નહીં પરંતુ અન્ય કોઈ હતું.

હવે સામે આવ્યુ છે કે આ ફોટો સુહાના ખાનનો નથી. આ ફોટો અભિનેત્રી શાનવી શ્રીવાસ્તવનો છે. હાલમાં જ શાનવીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો હતો. આ ફોટો જોતા જોતા વાયરલ થઈ ગયો.
ફોટોમાં ચહેરો ન દેખાતો હોવાની કેટલાક ફેન્સ તેને સુહાના ખાન સમજી બેઠા. શાનવીનું ફિગર અને સુહાના ખાનનું ફિગર પણ મળતુ આવતુ હોવાથી આ ફોટો સુહાના ખાનના નામે વાયરલ થવા લાગ્યો હતો. જે બાદ તેને ફેન પર પણ સુહાના ખાનના નામથી પોસ્ટ કરાયો હતો. હવે આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.
બીજી તરફ સુહાના ખાનના કરિયરની વાત કરીએ તો તેની પહેલી ફિલ્મ ધ આર્ચીઝનું શુટિંગ પુરૂ થઈ ગયુ છે અને ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન ચાલી કહ્યું છે. સુહાના સાથે આ ફિલ્મમાં ખુશી કપૂર પણ જોવા મળશે.












Click it and Unblock the Notifications
