Pics : કરણને ગમ્યું કશ્યપનું અનુરાગ, ભારોભાર વખાણ!
મુંબઈ, 18 એપ્રિલ : કેટલી અજબ વાત છે ને... કે કોઈ માણસ કે જે બીજાઓને દિગ્દર્શિત કરતો હોય અને તે કામમાં માસ્ટર હોય, તે કોઈના દિગ્દર્શન હેઠળ કામ કરે અને પોતાના દિગ્દર્શકના વખાણ કરતા થાકે નહીં... સ્વાભાવિક છે આપને અજબ લાગતું હશે. આપને એ જાણીને પણ બમણું આશ્ચર્ય થશે કે આ અજબ-ગજબ કામ કર્યું છે ફિલ્મ નિર્માતા કરણ જૌહરે કે જે અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ બૉમ્બે વેલ્વેટમાં અભિનય કરતાં નજરે પડશે.
કરણ જૌહર કહે છે - અનુરાગ કશ્યપના દિગ્દર્શન હેઠળ કામ કરવુ મજાનુ હતું. ફિલ્મનું શૂટિંગ પતી ગયું છે. અનુરાગના દિગ્દર્શને કામ કરવું બહુ સારૂ હતું. મારા મોટાભાગના દૃશ્યો રણબીર કપૂર સાથે છે. તેથી અધિકૃત રીતે તેઓ મારા મનપસંદ સહ-કલાકાર છે અને અનુરાગ કશ્યપ મારા મનપસંદ દિગ્દર્શક છે. સાચે જ મારી પાસે કોઈ અન્ય વિકલ્પ નથી.
બીજી બાજુ અનુરાગ કશ્યપ કહે છે - બૉમ્બે વેલ્વેટ લગભગ એક પ્રણય-કથા છે. હજી તો આ માત્ર એક પ્રણય-કથા જ છે અને બાકીની વાતો ટુંકમાં જ લોકોને જણાવવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર ઑક્ટોબરમાં રિલીઝ થશે. ફિલ્મ 28મી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણબીર-કરણ ઉપરાંત અનુષ્કા શર્મા તેમજ રવીના ટંડન પણ છે.
તાજેતરમાં જ શૂટિંગ પૂર્ણ થયા બાદ બૉમ્બે વેલ્વેટની રૅપ પાર્ટી યોજાઈ. જુઓ તસવીરો :

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીમાં ઉજવણી અને મસ્તી કરતાં અનુરાગ કશ્યપ, વિકાસ બહેલ, કરણ જૌહર અને રણબીર કપૂર.

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીમાં ઉજવણી અને મસ્તી કરતાં અનુરાગ કશ્યપ, વિકાસ બહેલ, કરણ જૌહર અને રણબીર કપૂર.

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીમાં ઉજવણી અને મસ્તી કરતાં અનુરાગ કશ્યપ, વિકાસ બહેલ, કરણ જૌહર અને રણબીર કપૂર.

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીમાં ઉજવણી અને મસ્તી કરતાં અનુરાગ કશ્યપ, વિકાસ બહેલ, કરણ જૌહર અને રણબીર કપૂર.

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીમાં કરણ જૌહર અને રણબીર કપૂર.

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીમાં રણબીર કપૂર.

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીમાં કેક કાપતાં વિકાસ બહલ અને રણબીર કપૂર.

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીમાં કેક કાપી ઉજવણી અને મસ્તી કરતાં વિક્રમાદિત્ય, અનુરાગ કશ્યપ, વિકાસ બહેલ, કરણ જૌહર અને રણબીર કપૂર.

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીની તસવીરો.

બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટી
બૉમ્બે વેલ્વેટ રૅપ-અપ પાર્ટીની તસવીરો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
