બર્થ ડે ગર્લ જૅકલીન ફર્નાન્ડીઝની અનસીન તસવીરો!

આજે છે શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડીઝનો બર્થ ડે. બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરનાર જૅકલીનની હાલમાં મચઅવેટેડ ફિલ્મ "બ્રધર્સ"માં દેખાવાની છે. ત્યારે આ જાણીતી બોલીવૂડ સેલેબ્રિટી અને મોડેલની કેટલીક ખાસ તસવીરો આજે અમે તમને બતાવવાના છીએ.

સાથે જ જૅકલીનના જીવનની કેટલીક રસપ્રદ અને રોચક વાતો અમે તમને જણાવીશું. અલ્હાદિન નામની ફિલ્મથી પોતાના બોલીવૂડ કેરિયરની શરૂઆત કરનાર જૅકલીન અત્યાર સુધીમાં મર્ડર 2, કિક જેવી સુપર હિટ ફિલ્મો આપી ચૂકી છે.

વળી ફિટનેસ ફ્રિક એવી જૅકલીન અનેક જાણીતી બ્રાન્ડને પ્રમોટ પણ કરી ચૂકી છે. ત્યારે આજે જૅકલીનના બર્થ ડે પણ તેની કેટલીક અનસીન તસવીરો અમે તમને બતાવવાના છીએ. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને સાથે જ નીચે કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારો આ આર્ટીકલ કેવો લાગ્યો...

જૅકલીન

જૅકલીન

જાણીતા હેર સ્ટાઇલર સાથે પાઉચ મૂવમેન્ટ શેયર કરતી જૅકલીન

ત્રણ દેવીઓ

ત્રણ દેવીઓ

શાહરૂખ ખાન, માધુરી દિક્ષીત અને રાની મુખર્જી સાથે જૅકલીનનો આ ફોટો.

બેસ્ટ બડી

બેસ્ટ બડી

શું તમને ખબર છે સોનમ કપૂર અને જૅકલીન છે બોલીવૂડના બસ્ટ બડ્ડી!

વૂથઆઉટ મેકઅપ

વૂથઆઉટ મેકઅપ

તો આ છે જૅકલીનનો વૂથઆઉટ મેકઅપ લૂક. જે જોઇને લાગે છે કે જૅકલીનને મેક-અપ કરવાની બિલકુલ જરૂર નથી.

પાન્ડા કલ્બ

પાન્ડા કલ્બ

પાન્ડા ટાઇપ હૂડ પહેરીને વિવિધ ચહેરા બનાવતી અને ક્યૂટ લાગતી જૅકલીન.

જૅકલીન

જૅકલીન

સલમાન ખાન અને જૅકલીનની આ કેન્ડિડ તસવીર.

આમિર ખાન

આમિર ખાન

શાહરૂખ અને સલમાન ખાન સાથે તો તમે જૅકલીનને ધણીવાર જોઇ હશે પણ શું આમિર ખાન સાથે તેને જોઇ છે તમે?

કપ કેક વિથ ફ્રેન્ડસ

કપ કેક વિથ ફ્રેન્ડસ

ત્યારે મિત્રો સાથે કપ કેકની મઝા માણી રહેલી જૅકલીન.

બહેનપણી

બહેનપણી

સોનમ કપૂર અને જૅકલીનનો અન્ય એક ફોટો જેમાં તેમની મિત્રતા જોતા જ બને છે.

મોડલિંગના દિવસો

મોડલિંગના દિવસો

જૅકલીનના મૉડલિંગના દિવસોનો આ ફોટો. પણ શું તમને ખબર છે જૅકલીને 14 વર્ષની ઉંમરે ટીવી રિપોટર તરીકે કામ કર્યું છે.

યો યો હની સિંગ

યો યો હની સિંગ

શાહરૂખ, દિપિકા, હની સિંગ અને જૅકલીનનું આ ગ્રુફ્રી.

કિકની મસ્તી

કિકની મસ્તી

તો બીજી તરફ કિક ફિલ્મમાં કંઇ આ રીતે સેટ પર જૅકલીન કરી હતી મસ્તી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X