ફિલ્મફેરની કવર ગર્લ બની જેકલિન, બતાવ્યો તેનો હોટ અંદાજ

છેલ્લે બ્રધર્સ અને બગીસ્તાન જેવી ફ્લોપ ફિલ્મોમાં દેખાયેલી જેકલિન ફર્નાન્ડિઝે હવે તેનું ભવિષ્ય બોલીવૂડમાં નહીં પણ હોલીવૂડમાં અજમાવવાનું વિચાર્યું છે. માટે જ તો તે હવે હોલીવૂડ ફિલ્મ ડેફિનેશન ઓફ ફિયરમાં દેખાવાની છે. વળી અકોર્ડિંગ ટુ મેથ્યૂ નામની તેમની એક અંગ્રેજી ભાષાની ફિલ્મ પણ હાલ પૂરી થઇ ચૂકી છે.

સલમાન ખાનથી લઇને અક્ષય કુમાર સુધી જેકલિનનું નામ જોડાઇ ચૂક્યું છે ત્યારે હાલમાં જ જેકલિન જાણીતા મેગેઝિન ફિલ્મફેરની કવર ગર્લ બની હતી અને આ માટે જેકલિને કરાવ્યું હતું એક હોટ ફોટોશૂટ. ડિસેમ્બર મહિલામાં રિલિઝ થનાર ફિલ્મફેરના આ અંકની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હોટ જેકલિનનો બોલ્ડ અંદાજ

હોટ જેકલિનનો બોલ્ડ અંદાજ

વાઇટ શોર્ટ અને ક્રોપ ટોપમાં મધ દરિયા યાકની સફર માણી રહેલી બોલીવૂડની હોટ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ.

બ્યૂટીઇન વાઇટ

બ્યૂટીઇન વાઇટ

તો આ વાઇટ શોર્ટ અને વાઇટ ટોપમાં રેડ લિપસ્ટિક સાથે જેકલીન લાગી રહી છે હોટ.

કવર ગર્લ

કવર ગર્લ

જેકલિને જાણીતા મેગેઝિન ફિલ્મફેરના ડિસેમ્બર અંક માટે આ હોટ ફોટોશૂટ કરાવ્યો હતો.

બોલ્ડ ગર્લ

બોલ્ડ ગર્લ

નોંધનીય છે કે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે પણ જેકલિનનું નામ જોડાઇ ચૂક્યુ છે પણ આ તમામ પ્રકારની પ્બલિસીટી બાદ પણ બોલીવૂડમાં જેકલિન કેરિયર કંઇક ખાસ ઊંચાઇ નથી કાયમ કરી શક્યું.

જેકલિનને થઇ ગયો છે પ્રેમ

જેકલિનને થઇ ગયો છે પ્રેમ

જો કે હાલમાં ખબર તે પણ આવી હતી કે જેકલિન એક ન્યૂયોર્ક બેઝ મેડિકલ છાત્રને ડેટ કરી રહી છે. અને આ વિષે ખુદ જેકલિને જ સોશ્યલ મીડિયા પર ફોટા મૂક્યા હતા.

જેકલિન મળી ગયો છે તેનો સપનાનો રાજકુમાર

જેકલિન મળી ગયો છે તેનો સપનાનો રાજકુમાર

જેકલિન સોશ્યલ મીડિયા પર તેના અને એડમના ફોટો મૂક્યા હતા અને કહ્યું હતું કે શ્રીલંકામાં તેમણે સાથે તેમના મોડલિંગ કેરિયરની શરૂઆત કરી હતી.

ન્યૂયોર્કના ફોટોશૂટ વખતે મળ્યા

ન્યૂયોર્કના ફોટોશૂટ વખતે મળ્યા

એડમ એક મેડિકલ વિદ્યાર્થી હોવાની સાથે મોડેલિંગ પણ કરે છે અને તે અને જેકલિન ન્યૂયોર્કમાં જ એક એડ દરમિયાન મળ્યા હતા.

હાઉસફુલ 3

હાઉસફુલ 3

હોલીવૂડની ફિલ્મ ડેફિનેશન ઓફ ફિયરની સાથે જેકલિન હાઉસફુલ 3ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. જેકલિન અને અક્ષય આ ફિલ્મમાં તે અક્ષય કુમારની સાથે દેખાવાની છે. નોંધનીય છે કે હાઉસફુલ 3માં રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન અને અક્ષય કુમાર તથા લિઝા હેયડન અને નરગીસ ફિખરી પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X