Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Revealed : તો આ છે જૅકલીનનો Fitness Funda

મુંબઈ, 4 ઑક્ટોબર : બૉલીવુડમાં બેસ્ટ બૉડીનો ટૅગ પોતાના નામે કરનાર સુંદર અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝે પોતાની સુંદર કાયાનું રહસ્ય ખોલી દીધું છે. આજે બૉલીવુડમાં સૌથી સારા ફિગરના ટૅગથી સન્માનિત જૅકલીને પોતાની સ્વસ્થ જીવનશૈલી અંગે માહિતી શૅર કરી છે.

સલમાન ખાન સાથે તાજેતરમાં જ કિક જેવી સુપરહિટ ફિલ્મ આપનાર જૅકલીને જણાવ્યું કે તેઓ અઠવાડિયાના પાંચ દિવસો યોગના નામે કરે છે. આ પાંચ દિવસોમાં ઘણા પ્રકારના આસનો તેઓ કરે છે. તેમનું કહેવું છે કે તેમની સવારની શરુઆત સૂર્ય નમસ્કાર સાથે થાય છે. તેઓ 20 વખત સૂર્ય નમસ્કાર કરે છે. તે પછી તેઓ વૃક્ષાસન, ઉત્કૃઠાસન, પૂર્ણ હલાસન, કપાલભાતિ ક્રિયા, અનુલોમ-વિલોમ તથા અનેક પ્રકારના આસનો કરે છે.

સિક્વલ ગર્લ ઑફ બૉલીવુડ તરીકે જાણીતા જૅકલીન ફર્નાન્ડીઝ કહે છે કે તેઓ યોગ વજન ઉતારવા માટે જ નહીં, પણ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે પણ કરે છે. તેમણે જણાવ્યું કે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહાર ખૂબ જરૂરી છે. સાથે જ ફળ અને લીલી શાકભાજીનું સેવન પણ જરૂરી છે કે જેનાથી શરીરને પુરતા પોષક તત્વો મળી શકે.

જૅકલીન ફર્નાન્ડીઝ દિવસની શરુઆત લેમન જ્યુસ તથા હની ડ્રિંક સાથે કરે છે. સાથે જ તેઓ સલાડ અને ગ્રીન ટી પણ લે છે. નાશ્તામાં તેઓ અંડાની ભુરજી તથા લંચમાં લીલી શાકભાજી અને સલાડ લે છે. રાત્રિ ભોજનમાં જૅકલીન ફર્નાન્ડીઝ ગ્રિલ્ડ ફિશ તથા શાકભાજી લે છે. તેમનું માનવું છે કે શરીરને દરેક જરૂરી તત્વ મળવું જોઇએ, પરંતુ તેઓ ખાંડને સમ્પૂર્ણપણે ઍવૉઇડ કરે છે, પછી ભલે તેમની મનપસંદ સ્વિટ ડિશ જ કેમ ન ઑફર કરાય.

ચાલો જોઇએ બ્યુટીફુલ જૅકલીન ફર્નાન્ડીઝની બ્યુટીફુલ તસવીરો :

બ્યુટીફુલ જૅકલીન ફર્નાન્ડીઝની બ્યુટીફુલ તસવીરો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X