જેકલિન ફર્નાન્ડિસે શેર કરી પ્રવાસની સેક્સી તસવીરો, જોતા જ રહી જશો
જેકલિન ફર્નાન્ડિસે શેર કરી પ્રવાસની સેક્સી તસવીરો, જોતા જ રહી જશો
નવી દિલ્હીઃ બૉલીવુડની મશહુર એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની તસવીરો તેના બર્થડોના દિવસથી સતત સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. જેકલીને આ વર્ષે પોતાનો બર્થડે પોતાના મિત્રો સાથે શ્રીલંકામાં સેલિબ્રેટ કર્યો. જૈકલિનનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ બહરીનમાં થયો હતો. જૈકલીન વર્ષ 2006માં મિસ શ્રીલંકા યૂનિવર્સ પણ રહી ચૂકી છે. જ્યારે તેનું પાલણ પોષણ કોલંબોમાં થયું છે.

બર્થડેની ઉજવણી
વર્ષ 2019માં જૈકલીન ભાર આવી. તે મોડેલિંગના ઉદ્દેશ્યથી અહીં આવી હતી. આ દરમિયાન સુજીય ઘોષે તેને જોઈ અને અલાદીન ફિલ્મ ઑફર કરી. આની સાથે જ જેકલિને ફિલ્મ માટે હા કરી દીધી.

બૉલીવુડમાં એન્ટ્રી
બૉલીવુડમાં જેકલીનની પહેલી ફિલ્મ અલાદિન હતી, પરંતુ જૈકલીન ફર્નાંડિસનું એમ પણ કહેવું છે કે સંજય લીલા ભણસાલી એક પ્રમુખ કારણ છે, જેમણે હિન્દી ફિલ્મોમાં કામ કરવાની તેમની ઈચ્છાને પ્રભાવિત કરી.

કહી ખાસ વાત
જૈકલિને કહ્યું કે મેં પહેલી બૉલીવુડ ફિલ્મ અશોકા જોઈ હતી. જેમાં મેં કરીનાને નાચતાં જોઈ તે ગજબ હતું. તે ફિલ્મને જોયા બાદ ધી લાસ્ટ ઑફ ધી મોહિકાંસ અવા બ્રેવહાર્ટ જોવા જેવું હતું. જે બાદ મેં દેવદાસ જોઈ અને પછી બ્લેક. મારી હિન્દી ફિલ્મોમાં કામ કરવાની ચાહમાં સંજય લીલા ભણસાલીની મહત્વની ભાગીદારી રહી.

જેકલિન ફર્નાન્ડિઝ
જેકલિને એક લીડિંગ મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. આ લેટેસ્ટ ફોટોશૂટની બે ટોપલેસ તસવીરો તેણે શેર કરી અને તે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. નોંધનીય છે કે, જેકલિન જલ્દી જ ડેવિડ ધવનની ફિલ્મ 'જુડવા 2'માં જોવા મળનાર છે, જેમાં તેની સાથે વરુણ ધવન અને તાપસી પન્નુ પણ છે. આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.

સિદ્ધાર્થ સાથેની ફિલ્મ
આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મને કારણે પણ ચર્ચામાં છે. તેની સિદ્ધાર્થ સાથેની ફિલ્મ 'અ જેન્ટલમેન' 25 ઓગસ્ટ, 2017ના રોજ રિલીઝ થનાર છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને આમ છતાં જેકલિન અને સિદ્ધાર્થ અવાર-નવાર મળતા હોવાની ખબરો ઉડી રહી છે. જો કે, આ ખબરો ફિલ્મની પબ્લિસીટિ માટે હોય એવી પૂરી શક્યતા છે.

વિવાદોમાં જેકલિન
છેલ્લા થોડા સમયથી જેકલિનનું નામ અવારનવાર સમાચારોમાં જોવા મળે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેની ક્લોઝનેસને કારણે સિદ્ધાર્થ અને અને આલિયા વચ્ચે ઝગડો થયો હોવાની ખબર થોડા સમય પહેલા જ ઉડી હતી. ત્યાર બાદ તાપસી પન્નુ અને જેકલિન વચ્ચે 'જુડવા 2'ના સેટ પર કોલ્ડ વોર ચાલતી હોવાના પણ સમાચાર સાંભળવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા
બોલિવૂડમાં જેકલિને 'હાઉસફુલ 2', 'હાઉસફુલ 3', 'કિક' વગેરે જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેણે કોઇ ખાસ નોંધપાત્ર પર્ફોમન્સ નથી આપ્યા. આમ છતાં, તે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેના અનેક ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર જેકલિનના 13.8 મિલિયન ફોલોઅર્સ છે.

હૉટ પિક
આ તસવીરમાં જેકલિન ફર્નાન્ડિસ હૉટ લાગી રહી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
