મૅગેઝીન કવર્સ પર જાનદાર જૅકલીન, શાનદાર શ્રદ્ધા અને સૌંદર્યમયી સોના!
મુંબઈ, 3 એપ્રિલ : બૉલીવુડ ફિલ્મ જગત સાથે જોડાયા બાદ અને થોડીક પ્રસિદ્ધિ મેળવનારા અભિનેતા અને અભિનેત્રીઓની તસવીર વિવિધ મેગેઝીના કવર પેજ પર જોવા મળે છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ અને ખાસ તો અભિનેત્રીઓની મૅગેઝીન કવર્સ પર ખાસ ડિમાંડ હોય છે અને તે માટે અભિનેત્રીઓ હૉટ એન સ્પાઇસી અવતાર ધારણ કરતી હોય છે.
તાજેતરમાં જ બૉલીવુડની ત્રણ અભિનેત્રીઓએ અલગ-અલગ મૅગેઝીનો માટે હૉટ એન સ્પાઇસી અવતાર ધારણ કર્યો હતો. તેમાં જૅકલીન ફર્નાન્ડીઝ, શ્રદ્ધા કપૂર અને સોનાક્ષી સિન્હાનો સમાવેશ થાય છે. જૅકલીન ફર્નાન્ડીઝ આજકાલ સલમાન ખાન સાથેની ફિલ્મ કિક અંગે ચર્ચામાં છે અને હાઈ બ્લિટ્ઝ મૅગેઝીને તેમને એપ્રિલ 2014ની આવૃત્તિમાં કવર પેજ ઉપર સ્થાન આપ્યું છે. તેવી જ રીતે આશિકી 2 ફૅમ શ્રદ્ધા કપૂર વૉગ મૅગેઝીન માટે પસંદગી પામ્યાં છે. શ્રદ્ધા વૉગની એપ્રિલ 2014ની આવૃત્તિના કવર પેજ ઉપર ચમકશે, તો સોનાક્ષી સિન્હા સિનેબ્લિટ્ઝ મૅગેઝીનની એપ્રિલ 2014ની આવૃત્તિમાં ચમકવાનાં છે.
જૅકલીન ફર્નાન્ડીઝ, શ્રદ્ધા કપૂર અને સોનાક્ષી સિન્હા ત્રણેય અભિનેત્રીઓએ આ મૅગેઝીનોના કવર પેજ ઉપર સ્થાન પામવામાં સફળતા મેળવી છે. આ માટે ત્રણેય અભિનેત્રીઓએ હૉટ એન સ્પાઇસી ફોટોશૂટ પણ કરાવ્યુ હતું. આ ફોટોશૂટમાં જૅકલીન ફર્નાન્ડીઝ જાનદાર લાગતા હતાં, તો શ્રદ્ધા શાનદાર અને સોનાક્ષી સૌંદર્યમયી લાગતા હતાં.
ચાલો તસવીરોમાં જોઇએ જૅક-શ્રદ્ધા-સોનાનું હૉટ એન સ્પાઇસી મૅગેઝીન કવર ફોટોશૂટ :

જૅકલીન ફર્નાન્ડીઝનું હાઈ બ્લિટ્ઝ મૅગેઝીન માટે ફોટોશૂટ

શ્રદ્ધા કપૂરનું વૉગ મૅગેઝીન માટે ફોટોશૂટ

સોનાક્ષી સિન્હાનું સિને બ્લિટ્ઝ મૅગેઝીન માટે ફોટોશૂટ

Click it and Unblock the Notifications