For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert : આ જગ્ગા જાસૂસ રણબીર-કૅટરીના હોઈ જ ન શકે!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 ડિસેમ્બર : રણબીર કપૂર અને કૅટરીના કૈફ સ્ટારર જગ્ગા જાસૂસનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવાયો છે. તેને જોઈને દર્શકો માત્ર નિરાશ જ થશે. આપને ફર્સ્ટ લુક જોઈ નથી કોઈ ઉત્સુકતા જાગવાની કે નથી આ લુકમાં કોઈ વાવ ફૅક્ટર છે. ફિલ્મ અંગે કેટલીક વાતો તો કૅટે ના-ના કહેતા લીક કરી જ દીધી છે.

હવે આ લુકને જોઈને પણ આપને અજબ પ્રેમ કી ગઝબ કહાનીના રણબીર-કૅટ યાદ આવનાર છે. અજબ પ્રેમ કી ગઝબ કહાનીમાં પણ રણબીર-કૅટ કંઇક આવી જ બાલિશ શરારતો કરતા નજરે પડ્યા હતાં, પરંતુ પછી એવુ લાગ્યું કે અનુરાગ બાસુ જેવા મોટા કદના દિગ્દર્શક આવી ભૂલ કેમ કરી શકે? અને અમારી શંકા સાચી નિકળી.

jagga-jasoos-1

હકીકતમાં આ રણબીર કપૂર અને કૅટરીના કૈફનું ફૅન મેડ પોસ્ટર છે કે જેને કેટલાક મીડિયાવાળાઓએ વાયરલ કરી નાંખ્યું. અનેક લોકોએ તો આ પોસ્ટરના મન મૂકીને વખાણ કરી નાંખ્યા. તેમના માટે એક એડવાઇસ છે મફતમાં... રાખી લ્યો... લોકો મૂરખ નથી જનાબ!

jagga-jasoos-2
English summary
Even Big films can be a part of spoofs. Latest in the list are Ranbir Kapoor and Katrina Kaif whose Jagga Jasoos fake poster got viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X